Shreyash School - Keshod

Shreyash School - Keshod It is the one of the best school in keshod. It provides up bringing to a child from K.G to 12th.

30/10/2024
આજના સમયમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતો પ્રશ્ન એટલે મારા બાળક માટે કેશોદ પંથકમાં શ્રેષ્ઠ સ્કૂલ કઈ?તો શિસ્ત, શિક્ષણ અ...
08/05/2024

આજના સમયમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતો પ્રશ્ન એટલે મારા બાળક માટે કેશોદ પંથકમાં શ્રેષ્ઠ સ્કૂલ કઈ?
તો શિસ્ત, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ એટલે... બાળકના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કેશોદ પંથકમાં છેલ્લા ૨૮‌ વર્ષથી કાર્યરત એવી બાળકો તથા વાલીઓની પ્રથમ પસંદગી એટલે શ્રેયસ સ્કૂલ - કેશોદ

જ્યાં થાય છે બાળકના શિક્ષણ તેમજ સંસ્કારોનું ઘડતર...

સ્કૂલમાં ઉપલબ્ધ સુવિધાઓ...
૧) કવૉલિફાઈડ સ્ટાફ.
૨) રમત ગમત માટે વિશાળ મેદાન
૩) ઘરથી સ્કૂલ સુધી વાહનની સુવિધા
૪) પીવા માટે R.O. પાણીની સગવડ
૫) સંપૂર્ણ હવા ઉજાસ વાળું શાળા પરીસર.
૬) વિજ્ઞાન વિષયના પ્રાયોગિક શિક્ષણ માટે આધુનિક પ્રયોગશાળા
૭) WI-FI તથા ઈ-ક્લાસ થી સજ્જ કૉમ્પયુટર લૅબ.

𝗔𝗱𝗺𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗼𝗽𝗲𝗻 𝟮𝟬𝟮𝟰-𝟮𝟱
📝 L.K.G. | H.K.G.
📝 Std. 1 to 12 (Arts and Commerce)

Contact us for registration : 📱 +91 99240 23509

.K.G .K.G

મારા સપનાઓની ઉડાન તો શ્રેયસ સ્કૂલમાં જ...🏆🏆 𝗔𝗱𝗺𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗼𝗽𝗲𝗻 - 𝟮𝟬𝟮𝟰  📝 L.K.G. | H.K.G.📝 Std. 1 to 12  Arts and CommerceCon...
17/04/2024

મારા સપનાઓની ઉડાન તો શ્રેયસ સ્કૂલમાં જ...🏆🏆
𝗔𝗱𝗺𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗼𝗽𝗲𝗻 - 𝟮𝟬𝟮𝟰
📝 L.K.G. | H.K.G.
📝 Std. 1 to 12 Arts and Commerce

Contact us for registration : 📱 +91 99240 23509

.K.G .K.G #

19/08/2022

Happy Krishna Janmashtami!
#2022

શ્રેયસ સ્કૂલ - કેશોદધોરણ -12 કોમર્સનું ઝળહળતું પરિણામ...March - 2022"સર્વશ્રેષ્ઠ પરિણામ ની અવિરત પરંપરા"
05/06/2022

શ્રેયસ સ્કૂલ - કેશોદ

ધોરણ -12 કોમર્સનું ઝળહળતું પરિણામ...March - 2022

"સર્વશ્રેષ્ઠ પરિણામ ની અવિરત પરંપરા"

Turning Dreams into the Reality at Shreyash School - KeshodAdmission Open...Contact :- 9924023509    #2022             #...
17/05/2022

Turning Dreams into the Reality at Shreyash School - Keshod

Admission Open...
Contact :- 9924023509

#2022 #

દેશની આઝાદી માટે સમર્પિત આપના સાહસ, શૌર્ય અને બલિદાન ને સમગ્ર રાષ્ટ્ર સલામ કરે છે. # SaheedDiwas  # 23rd March  # 🇮🇳🇮🇳
23/03/2022

દેશની આઝાદી માટે સમર્પિત આપના સાહસ, શૌર્ય અને બલિદાન ને સમગ્ર રાષ્ટ્ર સલામ કરે છે.
# SaheedDiwas # 23rd March # 🇮🇳🇮🇳

Happy Ganesh Chaturthi...🙏🏼🙏🏼गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्।उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ...
10/09/2021

Happy Ganesh Chaturthi...🙏🏼🙏🏼
गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्।उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्॥
#

Address

Pipaliya Nagar, Mangrol Road
Keshod
362220

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

9924023509

Alerts

Be the first to know and let us send you an email when Shreyash School - Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shreyash School - Keshod:

Share

Category