ITI Keshod

ITI Keshod ISO-9001:2008 CERTIFIED Institute Industrial Training Institute is one of the leading industrial training institute in saurashtra Region

23/07/2026

ઓપન જોબ ફેર, તા.૨૪/૦૭/૨૦૨૬ - શુક્રવાર, સ્થળ: આઇટીઆઈ - કેશોદ









17/07/2026

ITI કેશોદમાં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ, ચૂકી ગયેલા ઉમેદવારો માટે સુવર્ણ તક | NagarNaadNews | ITI

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), કેશોદ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ ટ્રેડમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા 20 જુલાઈથી 22 જુલાઈ, 2026 દરમિયાન યોજાશે.

પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કારણસર પ્રવેશ પ્રક્રિયા ચૂકી ગયેલા ઉમેદવારો માટે આ બીજી મહત્વપૂર્ણ તક છે. સંસ્થામાં ફિટર, ઇલેક્ટ્રીશિયન, વાયરમેન, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, COPA, AOCP, ટર્નર, વેલ્ડર તથા આર્મેચર મોટર રીવાઈન્ડિંગ સહિતના વિવિધ ટ્રેડમાં પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોને સમયસર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અને વધુ માહિતી માટે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, માંગરોળ રોડ, કેશોદ ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

આઇટીઆઈ, કેશોદ ખાતે તા. ૧૩/૦૭/૨૦૨૬ ના રોજ ભરતી મેળો
08/07/2026

આઇટીઆઈ, કેશોદ ખાતે તા. ૧૩/૦૭/૨૦૨૬ ના રોજ ભરતી મેળો

તમારું ભવિષ્ય તમારા હાથમાં છે – આજે જ એડમિશન લો! 🚀
22/06/2026

તમારું ભવિષ્ય તમારા હાથમાં છે – આજે જ એડમિશન લો! 🚀




21/06/2026, International Yoga Day, ITI Keshod
21/06/2026

21/06/2026, International Yoga Day, ITI Keshod

આવતીકાલે તા. ૨૧/૦૬/૨૦૨૬ રવિવારની જાહેર રજા નિમિતે પણ આઈટીઆઇ, કેશોદ ખાતે એડમિશન હેલ્પ સેન્ટર ખુલ્લું રહેશે
20/06/2026

આવતીકાલે તા. ૨૧/૦૬/૨૦૨૬ રવિવારની જાહેર રજા નિમિતે પણ આઈટીઆઇ, કેશોદ ખાતે એડમિશન હેલ્પ સેન્ટર ખુલ્લું રહેશે

Skill Connect Expo 2k26
14/06/2026

Skill Connect Expo 2k26




Address

Near Taluka Seva Sadan Keshod , GIDC Mangrol Road
Keshod
362220

Opening Hours

Monday 7am - 6am
Tuesday 7am - 9pm
Wednesday 7am - 9pm
Thursday 7am - 9pm
Friday 7am - 9pm
Saturday 7am - 9pm

Telephone

02871233241

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITI Keshod:

Shortcuts

Share