jalundh garm panchayat

jalundh garm panchayat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from jalundh garm panchayat, Government Organization, Jalundh Ramji Mandir pachd, Khambhat.

બાકી વેરો હોય તો આપ અરજદાર પોતાની ફરજ સમજી અવશ્ય ભરી જશો તેવી જલુંધ ગામ પંચાયત વતી વિનંતી. આભાર
10/03/2026

બાકી વેરો હોય તો આપ અરજદાર પોતાની ફરજ સમજી અવશ્ય ભરી જશો તેવી જલુંધ ગામ પંચાયત વતી વિનંતી. આભાર

આપડા લોકો લાડીલા ધારાસભ્ય શ્રી ચિરાગ ભાઈ પટેલ ને  રજૂઆત કરતા તત્કાલીન તેમની ગ્રાન્ટ માં થી   સ્વામિનારાયણ મંદિર જલુંધ મા...
06/03/2026

આપડા લોકો લાડીલા ધારાસભ્ય શ્રી ચિરાગ ભાઈ પટેલ ને રજૂઆત કરતા તત્કાલીન તેમની ગ્રાન્ટ માં થી સ્વામિનારાયણ મંદિર જલુંધ માં મેન રોડ થી અને અંદર રસોડા આગળ ચોક માં.. આર સી સી રોડ નું કામ તત્કાલીન ધોરણે મંજૂર કરી અને તેનું કામ ટૂંક જ સમય માં.. પૂરું કરી દીધું તે બદલ ધારાસભ્ય શ્રી નો જલુંધ ગામ પંચાયત સરપંચ શ્રી અને કારોબારી કમિટી વતી.. ખૂબ ખૂબ આભાર..🙏

01/03/2026

આથી જલુધ ગામ ની તમામ જાહેર જનતા ને જાણવા વા નું કે આપડા ગામ ની અંદર આવતી કાલે સાજે. એટલે કે 2-3-2026 ના રોજ હોલિકા દહન નું આયોજન કરેલ છે.. તો તમામ ગામજનો ને... પધારવા માટે ખાસ આમંત્રણ છે..
અને હોલિકા દહન નો કાર્યકમ સાજે 6 વાગ્યે થી 7:00 વાગ્યા ની અંદર રાખેલ છે તો તમામ યે પોતાના પરિવાર સાથે અવશ્ય હાજર રહેવું...🙏🙏
લી... સરપંચ શ્રી જલુંધ ગામ પંચાયત

Address

Jalundh Ramji Mandir Pachd
Khambhat
388640

Website

Alerts

Be the first to know and let us send you an email when jalundh garm panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share