Keyursinh Parmar Hindu

Keyursinh Parmar Hindu કેયુરસિંહ પરમાર
બજરંદળ નડીઆદ જિલ્લા સહસંયોજક

શ્રી.એન.કે.સોલંકી ટ્રસ્ટ(મોગર) અને ક્ષત્રીય રાજપૂત યુવા શક્તિ ટ્રસ્ટ, ખેડા જિલ્લો ના સંયુક્ત ઉપક્રમે આયોજીત "વિદ્યાર્થી ...
02/06/2024

શ્રી.એન.કે.સોલંકી ટ્રસ્ટ(મોગર)
અને
ક્ષત્રીય રાજપૂત યુવા શક્તિ ટ્રસ્ટ, ખેડા જિલ્લો
ના સંયુક્ત ઉપક્રમે આયોજીત
"વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર" વર્ષ 2024નું આયોજન તાલુકદારી હોસ્ટેલ, જીવનવિકાસ સ્કૂલ સંકુલમાં કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા આ માર્ગદર્શન સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરવા માટે
*માન.શ્રી.ડૉ અનામિકા અગ્રવાલ*
એમ.બી.બી.એસ, એમડી ડીએમ (કાર્ડિઓલોજી) કંસલ્ટટન્ટ કાર્ડીઓલોજીસ્ટ,
ડીડીએમએમ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, નડિયાદ

*માન.શ્રી.પ્રો.ડૉ ઉપેન્દ્રસિંહજી ઝાલા*
એમ.ડી(Ayu), પીએચડી
પ્રોફેસર & હેડ, રસ શાસ્ત્ર વિભાગ,
જે.એસ આયુર્વેદ મહાવિદ્યાલય, નડિયાદ

*માન.શ્રી.ડૉ અરવિંદસિંહજી ઝાલા
નડિયાદ

*માન.શ્રી. ડૉ કિરણભાઈ મરાઠે*
લાઈફલાઈન લેબોરેટરી, નડિયાદ

*માન.શ્રી.પ્રો.ડૉ છાયાબા રાઉલજી*
પીએચડી, એમ.કોમ, એમ.એડ
એસસીસ્ટન્ટ પ્રોફેસર બી.એડ કોલેજ, કટમ્બા

*માન.શ્રી.પ્રો.ડૉ રમેશસિંહજી સોલંકી*
પીએચડી એગ્રીક્લચર સાયન્સ

*માન.શ્રી હર્ષિતભાઈ મંત્રી*
સુમેરુ એકેડમી IELTS/PTE કોચિંગ, નડિયાદ

*માન.શ્રી સિધ્ધાર્થસિંહજી પુવાર*
યુથ એન્ટરપ્રિનીયોર / મોટિવેશનલ સ્પીકર,
ડી.એસ ઇન્ડસ્ટ્રીઝ

*માન.શ્રી મહેશભાઈ પટેલ*
સંચાલક, એન.કે સોલંકી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર

આપ સૌ પોતાનો કિંમતી સમય ફાળવી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા પધાર્યા તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ
માન.શ્રી યોગેન્દ્રસિંહજી પુવાર
માન.શ્રી ઉમેશસિંહજી રાજ
અને શ્રી એન.કે.સોલંકી સંસ્થાના માન.આચાર્ય શ્રી જીવન વિકાસ એજ્યુકેશન પ્રગનેશભાઇ પંડ્યા, રાજેશભાઈ મેકવાન અને સૌ કર્મચારીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ, સાથે સમગ્ર કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થામાં સહાયરૂપ બની વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિચારશીલ *માન.બાપુશ્રી રઘુવીરસિંહજી સોલંકી(મોગર)* નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

I have reached 200 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
23/03/2023

I have reached 200 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

19/11/2022

Jay shree ram

25/08/2022

Jay shree ram...

કેયુરસિંહ પરમારવિ.હિ.પ. માતર તાલુકા મંત્રીઅખિલ ભારતીય (કેન્દ્રીય) શારીરિક વર્ગ શિક્ષિત, શ્રી અયોધ્યાજી SHREE RAM TUITION...
14/07/2022

કેયુરસિંહ પરમાર
વિ.હિ.પ. માતર તાલુકા મંત્રી
અખિલ ભારતીય (કેન્દ્રીય) શારીરિક વર્ગ શિક્ષિત, શ્રી અયોધ્યાજી
SHREE RAM TUITION CLASSES, Matar
Auditor - Proteam Audit Solution, Bangalore.

MO. :- 9104514694

FB :- KEYURSINH PARMAR HINDU

INSTA :- keyursinhindu

Address

Kheda
387411

Telephone

+919104514694

Website

Alerts

Be the first to know and let us send you an email when Keyursinh Parmar Hindu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category