YogSharda

YogSharda BJP Vice President of Gir Somnath District
Women President of Akhil Bharatiya Koli samaj Gir Somnath District
GSBY Yoga Co ordinator of Gir Somnath District

08/05/2026

ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા અને મને આશીર્વાદ આપવા બદલ ખુબ ખૂબ આભાર 🙏🙏🙇🙏🙏

05/05/2026

*ધ યુથ સ્પોર્ટસ ક્લબ વેલણ* ખેલાડીઓ દ્વારા ગયા વરસની જેમ આ વરસે પણ વેકેશન માં બાળકોને ફ્રી ટ્યુશન ક્લાસીસ સેવા આપવામાં આવી રહી છે તો ધો.૧ થી ધો.૮ સુધીના વિદ્યાર્થીઓ દિકરા દિકરીઓને આ લાભ લેવા વાલીઓને જાણ કરી વિનંતી કરવામાં આવે છે..

સ્થળઃ- કોળી સમાજ કાર્યાલય,ગોંદરા ચોક,વેલણ
તારીખઃ- ૦૫/૦૫/૨૦૨૬ થી વેકેશન ખુલે ત્યાં સુધી…
સમયઃ- ૩ઃ૩૦ થી ૪ઃ૩૦ વાગ્યા સુધી…

સૌજન્યઃ
શ્રી કોળી સમાજ વેલણ તથા
ધ યુથ સ્પોર્ટ્સ ક્લબ વેલણ

વેલણ ગામનું ગૌરવ 🎉🎉🎉 ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉
04/05/2026

વેલણ ગામનું ગૌરવ 🎉🎉🎉 ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉

ભારતીય જનતા પાર્ટી મહિલા ટીમ 🪷🪷🪷
04/05/2026

ભારતીય જનતા પાર્ટી મહિલા ટીમ 🪷🪷🪷

Address

Kodinar

Website

Alerts

Be the first to know and let us send you an email when YogSharda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category