M.Q.Primary School

M.Q.Primary School Aducation

16/08/2024
09/08/2024

અસ્સલામુ અલૈકુમ
બાદે સલામે મસનુન તમામી હઝરાત સે ગુઝારિશ હૈ કે બિલ ખુસુસ પીરે તરિકત ફતેમી દુલ્હા હઝરત સૈયદ મોહમ્મદ ઊર્ફ દાદાબાપુ કાદરી ફાતેમી સાહેબ કિબ્લા કે લિયે દુઆ કરેં કે અલ્લાહ તબારક વ તઆલા અપને પ્યારે હબીબે પાક સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વ પંજેતને પાક ઔર તમામ બુઝૂર્ગાને દીન રદિયલ્લાહુ અન્હુમ કે સદકે જલ્દ સે જલ્દ શિફાયે કામિલા આજીલા અતા ફરમાયે. આમીન
દારૂલ ઉલુમ ફૈઝાને રીઝકુલ્લાહ કોડીનાર શરીફ મૈ ભી સાદાતે કિરામ વ ઓલોમા એ ઈઝામ ઓર તમામ તોલોબા કૅ સાથ ખાસ દુઆ કા એહતમામ કિયા ગયા.
લિહાઝા આપ તમામી હઝરાત ભી અપને અપને મદારિસ વ મસાજીદ મૈ ઝરૂર દુઆઓ કા એહતમામ કરે.
ખુદા હાફિઝ

27/11/2018

કોડીનાર
🇮🇳સાર્વજનિક સેવા કેમ્પ🇮🇳
*દારુલઉલુમ ફૈઝાને રિઝકુલ્લાહ શાહ. અને એમ કયુ પ્રાથમીક સ્કુલ. વિરાટ નગર, કોડીનાર *

જે કોઈ સમાજના (સાર્વજનીક) વિદ્યાર્થીઓને કોન્સ્ટેબલ પરીક્ષામાં *કોડીનાર તાલુકા કે એની આજુ બાજુમાં* નંબર આવ્યો હોઈ અને આગળની રાત્રે કે વાહનની જોગવાઈ સુધી *કોડીનાર* માં રેહવું હોઈ એ લોકો પોતાનું નામ અને નંબર આપે !!

*ફ્રી માં રહેવાની અને જમવાની સુવિધા દારુલઉલુમ ફૈઝાને રિઝકુલ્લાહ શાહ. અને એમ કયુ પ્રાથમીક સ્કુલ. તરફથી કરી આપવામાં આવશે..*

નોંધ - રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30/11/2018
સુધી કરાવી લેવું ..

*(રજીસ્ટ્રેશન કરવા)*
⏩ જબ્બાર બાપુ
(9558363434)

⏩ મુફ્તી ઈમરાન સાહબ
(9033392850)

⏩ આરિફ સાહેબ
(+919879278670)

⏩ કયુમ સાહેબ
(7600799086)

👍🇮🇳

Child Movies Celebration At M.Q.P School
29/12/2015

Child Movies Celebration At M.Q.P School

Address

Madrasa E Qadariya Virat Nagar Near Kodinar Una Bypass
Kodinar
362725

Telephone

02795220497

Website

Alerts

Be the first to know and let us send you an email when M.Q.Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share