Jabbardan Gadhavi Kapurashi

Jabbardan Gadhavi Kapurashi सामाजिक कार्यकर्ता - लखपत कच्छ
अध्यक्ष श्री भगवती ग्राम्य विकास ट्रस्ट

"ચાલો વૃક્ષ વાવીએ, લખપત હરિયાળું બનાવીએ"ઉપરોક્ત સંકલ્પ ને સિદ્ધ કરવાના સકારાત્મક હેતુથી અદાણી ફાઉન્ડેશન, સામાજિક વનીકરણ ...
15/07/2023

"ચાલો વૃક્ષ વાવીએ, લખપત હરિયાળું બનાવીએ"

ઉપરોક્ત સંકલ્પ ને સિદ્ધ કરવાના સકારાત્મક હેતુથી
અદાણી ફાઉન્ડેશન, સામાજિક વનીકરણ રેંજ - દયાપર, તથા
શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આયોજિત
#વૃક્ષારોપણ_કાર્યક્રમ ..!

આ હરિયાળા પ્રસંગે લખપત તાલુકાના મામલતદાર શ્રી એ.એ.હાસમી સાહેબ, રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી ભરતભાઇ એન. દેસાઈ સાહેબ, અદાણી ફાઉન્ડેશનના સિનિયર પ્રોજેકટ ઓફિસર શ્રી કરસનભાઈ ગઢવી સાહેબ, અદાણી વિન્ડ અગ્રણી શ્રી સંબીત પાંડે, શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ નાઈ તેમજ સામાજિક વનિકરણની ટિમ, મોડર્ન શાળાનું સર્વે સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ આ પ્રસંગની શોભા વધારી આયોજનને સફળ બનાયવ્યો હતું..!

આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અદાણી ફાઉન્ડેશન, સામાજિક વનીકરણ રેંજ -દયાપર અને મોડર્ન શાળા સ્ટાફ પરિવાર વગેરે આપ સૌનું હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.

- જબ્બરદાન ગઢવી કપુરાશી
પ્રમુખ શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ

24/05/2023

हमारे महानायक, क्रांतिकारी बारहठ परिवार के सपूत अमर बलिदानी कुंवर प्रताप सिंह बारहठ जयंती पर शत शत नमन ।

24/05/2023

महान क्रांतिकारी अमर शहीद प्रताप सिंह बारहठ जी की जन्मजयंती व शहादत दिवस पर शत शत नमन। 🙏🇮🇳🚩

जय हो चारणत्व

શ્રી એકલ માતાજી મંદિર (એકલધામ - ભરૂડિયા) દર્શનાર્થે...🙏🏻🚩 ાં_એકલ_શક્તિ  devnath
22/05/2023

શ્રી એકલ માતાજી મંદિર (એકલધામ - ભરૂડિયા) દર્શનાર્થે...🙏🏻🚩
ાં_એકલ_શક્તિ devnath

🙏🏻
06/04/2023

🙏🏻

रामनवमी के पावन-पुनीत अवसर पर समस्त देशवासियों को अनेकानेक शुभकामनाएं। त्याग, तपस्या, संयम और संकल्प पर आधारित मर्यादा प...
30/03/2023

रामनवमी के पावन-पुनीत अवसर पर समस्त देशवासियों को अनेकानेक शुभकामनाएं। त्याग, तपस्या, संयम और संकल्प पर आधारित मर्यादा पुरुषोत्तम भगवान रामचंद्र का जीवन हर युग में मानवता की प्रेरणाशक्ति बना रहेगा।
🙏🏻

ઘટ માં ઘુટેલા એકડા, પેટમાં પઢેલા પાઠ,સંત, સુરા ને ચારણ ના કાયમ નોખા જ હોય ઠાઠ..!
08/02/2023

ઘટ માં ઘુટેલા એકડા, પેટમાં પઢેલા પાઠ,
સંત, સુરા ને ચારણ ના કાયમ નોખા જ હોય ઠાઠ..!

*મારો નાનો ભાઈ અને શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ના મુખ્ય સ્વયં સેવક ભરતદાન ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ* 🎂💐🍫      ...
25/12/2022

*મારો નાનો ભાઈ અને શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ના મુખ્ય સ્વયં સેવક ભરતદાન ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ* 🎂💐🍫 વિક્રમ સવંત પ્રમાણે પોષ સુદ બીજ ના દિવસે ભરતદાન ના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. સોનલબીજ ના આ શુભ દિવસ પર એક વર્ષ અગાઉ શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ થકી અવિરત સેવા ની પહેલ કરી હતી. આઈ માં સોનલ ના આશીર્વાદ સદૈવ બન્યા રહે 👏🏻

"ખીજ જેની ખટકે નહિ, જેને રૂદિયે મીઠી રિઝ,એવાં મઢડા વાળા માતની, આવી સોનલ બીજ"અઢારે વરણના આદર્શ, ચારણ એક ધારણ બને, સરસ્વતી...
25/12/2022

"ખીજ જેની ખટકે નહિ, જેને રૂદિયે મીઠી રિઝ,
એવાં મઢડા વાળા માતની, આવી સોનલ બીજ"

અઢારે વરણના આદર્શ, ચારણ એક ધારણ બને, સરસ્વતી સેવન કરે, સતવાદી અને ક્ષમાસીલ બને તેમજ દિકરીઓ શિક્ષિત બને તેના માટે પોતાનું જીવન સમર્પિત કરનાર, ભગવતી આઈ શ્રી સોનલમાં ની જન્મતિથિ, ચારણી નુતનવર્ષ સોનલબીજ મહોત્સવની આપ સૌ આઈ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ...!

#જયસોનલમાં

 #गीता_जयंती  की को हार्दिक बधाई एवं शुभकामनाएं!'श्रीमद्भगवद्गीता' संपूर्ण सृष्टि के लिए अनुपम उपहार है। यह निःस्वार्थ ए...
03/12/2022

#गीता_जयंती की को हार्दिक बधाई एवं शुभकामनाएं!

'श्रीमद्भगवद्गीता' संपूर्ण सृष्टि के लिए अनुपम उपहार है। यह निःस्वार्थ एवं निष्काम भाव से सन्मार्ग का पथिक बनने हेतु प्रेरित करती है।

जय श्रीकृष्ण!

ભારત માતા કી જય આજ-રોજ માનનીય કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબના વરદ હસ્તે કેસરિયો ખેશ પહેરીને ભારતીય જ...
25/11/2022

ભારત માતા કી જય

આજ-રોજ માનનીય કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબના વરદ હસ્તે કેસરિયો ખેશ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાયો. ઉત્તમ શિક્ષણ, સારી આરોગ્યસુવિધા, યુવાઓને રોજગાર અને મારા અંતરિયાળ લખપત તાલુકાના વિકાસ માટે મારો મત કમળ ને. મારો મત પ્રદ્યુમ્નસિંહ જાડેજા ને.

ીલશે_ગુજરાત_જીતશે
#ભરોસાની_ભાજપ_સરકાર

# P. M. Jadeja

आप सभी देशवासियों को महान क्रांतिकारी ठा. केसरी सिंह बारहठ जी के शार्धशती (150वीं) जयंती महोत्सव की हार्दिक बधाई एवं शुभ...
21/11/2022

आप सभी देशवासियों को महान क्रांतिकारी ठा. केसरी सिंह बारहठ जी के शार्धशती (150वीं) जयंती महोत्सव की हार्दिक बधाई एवं शुभकामनाएं 🙏💐


Address

Lakhpat

Website

Alerts

Be the first to know and let us send you an email when Jabbardan Gadhavi Kapurashi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jabbardan Gadhavi Kapurashi:

Share

Category