Mukesh Sheth BJP President Limbdi

Mukesh Sheth BJP President Limbdi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mukesh Sheth BJP President Limbdi, Political Party, Limbdi.

14/08/2026
Manki bat karykrm 26/07/ 2026 ભારતના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે જનકલ્યાણનું પ્રેરણાસ્ત્રોત એટલે 'મન કી...
26/07/2026

Manki bat karykrm 26/07/ 2026 ભારતના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે જનકલ્યાણનું પ્રેરણાસ્ત્રોત એટલે 'મન કી બાત'

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલીયા સાહેબના માર્ગદર્શન મુજબ સાયલા મંડળ મા પરિચય બેઠકનું આયોજન કરવામા...
20/07/2026

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલીયા સાહેબના માર્ગદર્શન મુજબ સાયલા મંડળ મા પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ઉપસ્થિત પ્રભારી શ્રી મીનાબેન સિંધવ .પ્રભારી મુકેશભાઈ શેઠ શહેર પ્રમુખ મુકેશભાઈ કાલીયા બંને મહામંત્રી શ્રી અને સંગઠન ના પદાધિકારીશ્રી વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા💐💐💐💐💐

12 મોં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  2026 લીંબડી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સામુહિક યોગ કાર્યક્રમ તેમાં ઉપસ્થિત લીંબડી ના લોકપ...
21/06/2026

12 મોં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 લીંબડી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સામુહિક યોગ કાર્યક્રમ તેમાં ઉપસ્થિત લીંબડી ના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય કિરીટસિંહજી રાણા સાહેબ તેમજ લીંબડી પ્રાંત સાહેબ તેમજ ડિપાર્ટમેન્ટ ના સૌ અધિકારી શ્રી ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો કાર્યકર્તા શ્રી ઓ ઉપસ્થિત રહ્યા 🙏

19/04/2026

ભારતીય જનતા પાર્ટી લીમડી શહેર કાર્યાલય ઓપનિંગ માં ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય કિરીટસિંહજી રાણા સાહેબ સાથે લીબડી ભાજપ ટીમ 18/4/2026

સારંગપુર કષ્ટભંજન દેવ ધજા કાર્યક્રમ🙏
11/04/2026

સારંગપુર કષ્ટભંજન દેવ ધજા કાર્યક્રમ🙏

🙏🙏🙏
15/02/2026

🙏🙏🙏

Address

Limbdi
363421

Website

Alerts

Be the first to know and let us send you an email when Mukesh Sheth BJP President Limbdi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share