Kisan Morcho Panchmahal

Kisan Morcho Panchmahal ભારતીય જનતા પાર્ટી 🚩

આજરોજ પંચમહાલ જિલ્લા ખાતે કિસાન મોરચા દ્વારા * #ગામ પરિક્રમા યાત્રા* ના પ્રારંભમાં કિસાન રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ખુલ્લો...
14/02/2024

આજરોજ પંચમહાલ જિલ્લા ખાતે કિસાન મોરચા દ્વારા * #ગામ પરિક્રમા યાત્રા* ના પ્રારંભમાં કિસાન રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ખુલ્લો મુકાયો જેનું લાઈવ પ્રસારણ પંચમહાલની જિલ્લાની પાવનભૂમિ ગોધરા ખાતે કિસાન મોરચા દ્વારા આયોજન થયું જેમાં પંચમહાલ જિલ્લાના પ્રમુખશ્રી * #અશ્વિનભાઈ પટેલ* સાહેબ, પ્રદેશ કિસાન મોરચા ઉપપ્રમુખશ્રી અને પંચમહાલ જિલ્લા કિસાન મોરચા પ્રભારી શ્રી * #ડી.ડી ચુડાસમા* સાહેબ,જિલ્લા કિસાન મોરચા પ્રમુખશ્રી ખુમાનસિંહ ચૌહાણ સાહેબ, મઘ્યઝોન કિસાન મોરચા સોશ્યલ મિડીયા સહ સંયોજક હાર્દિકભાઈ બારીઆ,પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી અરવિંદસિંહ પરમાર સાહેબ, જિલ્લા કિસાન મોરચા સોશ્યલ મિડીયા સંયોજક તપનભાઈ ભોઈ,વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ, સહકારી મંડળીઓના ચેરમેનશ્રી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Address

AstroHelp - Shivasray Jyotisham
Lunawada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when Kisan Morcho Panchmahal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share