Chauhan VinodKumar

Chauhan VinodKumar उठो जागो और तब तक लगे रहो जब तक लक्ष्य की प्राप्ति न हो।

જય અંબે 🙏   #અંબાજી  #માતા
17/02/2026

જય અંબે 🙏
#અંબાજી #માતા

જય માં આશાપુરા 🚩મોદજ મુકામે માનનીય ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણે માં આશાપુરાના પાટોત્સવ નિમિત્તે દર્શન કરી આશીર્વાદ પ્ર...
01/02/2026

જય માં આશાપુરા 🚩

મોદજ મુકામે માનનીય ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણે માં આશાપુરાના પાટોત્સવ નિમિત્તે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

31/01/2026

આશાપુરા માતાજી ની શોભાયાત્રા,મોદજ 🙏
#આશાપુરા_મંદિર_મોદજ #કુળદેવી

આશાપુરા માતાજી મંદિર, મોદજ 🙏 #આશાપુરા  #કુળદેવી  #કચ્છ  #મા
30/01/2026

આશાપુરા માતાજી મંદિર, મોદજ 🙏
#આશાપુરા #કુળદેવી #કચ્છ #મા

17/01/2026

ગામ ખાત્રજ બંધારણના નિયમો પ્રમાણે લગ્ન લખાવવા આવેલ મહેમાનોને વહેવાર કરવા માં આવ્યો🚩🙏🏻 ખુબ ખુબ અભિનંદન 🙏
#સમાજ #લગન

મકરસંક્રાંતિ પર્વની સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ 💐
14/01/2026

મકરસંક્રાંતિ પર્વની સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ 💐

🙏 કોઈ પણ પ્રકારના  #મોટરસાઈકલ  લેતાં પહેલાં અમારા🏍️ક્રિષ્ના મોટર્સ, મોદજ🛵 શોરુમની મુલાકાત અવશ્ય લો.
05/01/2026

🙏 કોઈ પણ પ્રકારના #મોટરસાઈકલ લેતાં પહેલાં અમારા🏍️ક્રિષ્ના મોટર્સ, મોદજ🛵 શોરુમની મુલાકાત અવશ્ય લો.

ભક્તિ, સેવા અને સંસ્કારનું પાવન પર્વ — પોષી પૂનમ.નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર ખાતેઉજવાતા બોરોત્સવની સૌ ભાવ...
03/01/2026

ભક્તિ, સેવા અને સંસ્કારનું પાવન પર્વ — પોષી પૂનમ.

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર ખાતે
ઉજવાતા બોરોત્સવની સૌ ભાવિક ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. #સંતરામમંદિર

।जिवेत शरदः शतम् ।।                                   આદરણીય ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને અમારા મિત્ર તથા માર્ગદર્શક...
02/01/2026

।जिवेत शरदः शतम् ।।
આદરણીય ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને અમારા મિત્ર તથા માર્ગદર્શક એવા #પ્રણવભાઈ સાગર ને જન્મ દિવસની અનંત શુભકામનાઓ ... 🎉

ખુબ જ ઉપયોગી માહિતી.
30/12/2025

ખુબ જ ઉપયોગી માહિતી.

વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, નડિયાદ જિલ્લાના સહમંત્રી તરીકે શ્રી  #દલજીતસિંહ પરમારની વરણી ક...
29/12/2025

વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, નડિયાદ જિલ્લાના સહમંત્રી તરીકે શ્રી #દલજીતસિંહ પરમારની વરણી કરવામાં આવી છે.
​આ જવાબદારી બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને તેમના આગામી કાર્યકાળ માટે અનેકગણી શુભેચ્છાઓ. આશા છે કે તેમના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત બનશે અને હિન્દુ સમાજની સેવામાં નવા આયામો સર કરશે. 💐
#વિશ્વહિન્દુ પરિષદ

Address

Modaj, Ta. Mahemdavad, Di. Kheda
Mahemdavad
387130

Telephone

+918401025609

Website

Alerts

Be the first to know and let us send you an email when Chauhan VinodKumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chauhan VinodKumar:

Share

Category