27/04/2022
PMKISHAN KYC
જે પણ ખેડૂત મિત્રો ને જમીન ના બે હજાર રૂપિયા પડે સે તેમને KYC કરાવવું સરકારે ફરજીયાત કરેલ સે,KYC નહિ કરાવે તેવા ખેડૂતો ને હવે પસી ના બે હજાર રૂપિયા નહિ પડે તો
જે પણ ઉત્સાહી છોકરા કે છોકરીને ને કમ્પ્યુટર નું નૉલેજ હોય તથા જેમની પાસે લેપટોપ કે કમ્પ્યુટર હોય અને તેમને તેમના ગામ વિસ્તાર કે ફળિયા માં પી એમ કિશાન KYC માં કામ કરવાની ઈચ્છા હોય અને તેમને તમારા ગામ માં પી એમ કિશાન KYC પોઈન્ટ ચાલુ કરવાની ઈચ્છા હોય તેવા છોકરા ને છોકરી અમારો સંપર્ક કરો
અક્ષર કોમ્યુનિકેશન મોદજ
ભરત ચૌહાણ - 9904750086
હિંમત ચૌહાણ - 9824645738
(તમારા ગ્રુપ માં કે સગા સબંધી માં કોઈ હોઈ તો તેમને જાણ કરજો)