Mahuva Nagarpalika

Mahuva Nagarpalika Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahuva Nagarpalika, Government Organization, vasitalav, Mahuva.

09/03/2026
આજ રોજ મહુવા નગરપાલિકા અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા મંથલી ઝોન વાઇઝ સફાઈ કોમ્પિટિશન દ્વારા ઝોન નંબર.૪ ને બેસ્ટ સફાઈ ઝોન ...
16/01/2026

આજ રોજ મહુવા નગરપાલિકા અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા મંથલી ઝોન વાઇઝ સફાઈ કોમ્પિટિશન દ્વારા ઝોન નંબર.૪ ને બેસ્ટ સફાઈ ઝોન જાહેર કરવામાં આવેલ અને તે ઝોન ના સફાઈ કર્મચારીઓને રૂ.૨૦,૦૦૦/- રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા, તેમજ મહુવા નગરપાલિકા અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ની જગ્યાએ "માઈ થેલી" અભિયાન ચાલુ કરવામાં આવ્યું...



મહુવા નગરપાલિકા દ્રારા ખાસ સફાઈ ઝુંબેશ દ્રારા ચીફ ઓફિસરશ્રી પરાક્રમસિંહ ટી મકવાણા દ્રારા શહેર વિસ્તારમાં સફાઈની કામગીરી,...
23/12/2025

મહુવા નગરપાલિકા દ્રારા ખાસ સફાઈ ઝુંબેશ દ્રારા ચીફ ઓફિસરશ્રી પરાક્રમસિંહ ટી મકવાણા દ્રારા શહેર વિસ્તારમાં સફાઈની કામગીરી, GVP, ડોર ટુ ડોર નું નિરીક્ષણ કરવામાં આવેલ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક ૧૦૧ કિ.ગ્રા જપ્ત કરી રૂ.૫૫,૦૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ. અને જાહેર પબ્લિકને પ્લાસ્ટિક ન વાપરવા અનુરોધ કરવામાં આવ્યો તેમજ પ્લાસ્ટિકની જગ્યાએ રીયુઝેબલ થેલીનું વિતરણ કરવામાં આવ્યું.

સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ અંતર્ગત મહુવા નગરપાલીકા દ્વારા તા.૨૪-૦૯-૨૦૨૫ ના રોજ સોર્સ સેગ્રીગેશન તથા સેલ્ફી પોઈન્ટ નું આયોજન...
24/09/2025

સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ અંતર્ગત મહુવા નગરપાલીકા દ્વારા તા.૨૪-૦૯-૨૦૨૫ ના રોજ સોર્સ સેગ્રીગેશન તથા સેલ્ફી પોઈન્ટ નું આયોજન નગરપાલિકા સભા ખંડમાં કરવામાં આવ્યું.

Fast-Growing Cities,A New Era with New Vibes.પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કાચા આવાસો પરિણમ્યા સુવિધાસભર આવાસમ...
24/09/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કાચા આવાસો પરિણમ્યા સુવિધાસભર આવાસમાં અને લોકોને મળ્યું પોતાના સપનાનું ઘર...

Fast-Growing Cities,A New Era with New Vibes.હવે છત પર માત્ર કપડા કે પાપડ નહીં, પરંતુ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનથી શહેરીજનો ...
24/09/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

હવે છત પર માત્ર કપડા કે પાપડ નહીં, પરંતુ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનથી શહેરીજનો મેળવી રહ્યા છે સૌરઊર્જા.

વીજળીના ખર્ચમાં બચત સાથે થઈ રહ્યું છે પર્યાવરણનું સંરક્ષણ.

મહુવા નગરપાલિકા દ્વારા તારીખ:૨૨-૦૯-૨૦૨૫ ના રોજ  અધ્યતન ટાઉનહોલ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
24/09/2025

મહુવા નગરપાલિકા દ્વારા તારીખ:૨૨-૦૯-૨૦૨૫ ના રોજ અધ્યતન ટાઉનહોલ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

22/09/2025

ગ્રીન નવરાત્રીની ઉજવણી કરીએ,
આવો સૌ માં અંબાને સ્વચ્છતાથી રીજવીએ



મહુવા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ (સ્વચ્છોત્સવ)” પખવાડીયા અંતર્ગત તારીખ ૨૨-૦૯-૨૦૨૫ સોમવાર ના રોજ સ્વચ્છતા અં...
22/09/2025

મહુવા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ (સ્વચ્છોત્સવ)” પખવાડીયા અંતર્ગત તારીખ ૨૨-૦૯-૨૦૨૫ સોમવાર ના રોજ સ્વચ્છતા અંગે "શપથ" નું આયોજન 'નગરપાલિકા સ્ટાફ તથા જુદા જુદા વોર્ડ માં કરવામાં આવ્યું












Address

Vasitalav
Mahuva
364290

Opening Hours

Monday 10:30am - 6:10pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahuva Nagarpalika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share