Kapa Online Services

Kapa Online Services Your Best Choice

29/06/2026

આવકના દાખલા માટે ડોક્યુમેન્ટ્સ:-

૧. આધારકાર્ડ
૨. રાશનકાર્ડ
૩. લાઇટબીલ
૪. પાસપોર્ટ સાઈઝ ફોટા - ૨

📍 કાપા ઓનલાઈન સર્વિસીઝ, જેલ ઝાપા, માંગરોળ. ૩૬૨૨૨૫

19/06/2026

માનવ કલ્યાણ યોજના હેઠળ મળવાપાત્ર ટૂલકીટ્સનાં નામ:-

૧. દૂધ દહીં વેચનાર
૨. ભરતકામ
૩. બ્યુટી પાર્લર
૪. પાપડ બનાવટ
૫. વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૬. પ્લમ્બર
૭. સેન્ટિંગ કામ
૮. ઇલેક્ટ્રીક એપ્લાયન્સિસ રીપેરીંગ
૯. અથાણા બનાવટ
૧૦. પંચર કિટ

📍 કાપા ઓનલાઈન સર્વિસ
જેલ ઝાપા, માંગરોળ. ૩૬૨૨૨૫

19/06/2026

માનવ કલ્યાણ યોજના માટે ડોક્યુમેન્ટ:-

૧. આધારકાર્ડ
૨. રાશનકાર્ડ
૩. જન્મ તારીખ/ એલ. સી.
૪. આવકનો દાખલો
૫. જાતિનો દાખલો
૬. ઈ-શ્રમ કાર્ડ
૭. પાસપોર્ટ સાઇઝ ફોટો

📍કાપા ઓનલાઈન સર્વિસ
જેલ ઝાપા, માંગરોળ. ૩૬૨૨૨૫

26/05/2026

ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત...

આવતીકાલ તા. 27 મે, 2026થી મગના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી શરૂ થશે; આગામી તા. 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકાશે- ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ 'ફાર્મર રજિસ્ટ્રેશન' કરાવવું ફરજિયાત...

🔶 ખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત' મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.

🔶 ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

🔶 રજિસ્ટ્રેશન કરાવતી વખતે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે.

15/04/2026

Address

Jail Zapa,
Mangrol
362225

Opening Hours

Monday 9:30am - 1:30pm
4pm - 8pm
Tuesday 9:30am - 1:30pm
4pm - 8pm
Wednesday 9:30am - 1:30pm
4pm - 8pm
Thursday 9:30am - 1:30pm
4pm - 8pm
Friday 9:30am - 1:30pm
4pm - 8pm
Saturday 9:30am - 1:30pm
4pm - 8pm

Telephone

+91 98989 47379

Website

Alerts

Be the first to know and let us send you an email when Kapa Online Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kapa Online Services:

Shortcuts

Share