State Reserve Police Force Gr-XV

State Reserve Police Force Gr-XV सेवा सुरक्षा शांति
(Service security peace)

તા.૨૧/૦૯/૨૦૨૨ ના રોજ પોલીસ અધિક્ષક શ્રી મહેસાણાઓની હાજરીમાં રા.અ.પો.દળ. જુથ-૧૫  મહેસાણા ખાતે આંતરજુથ વોલીબોલ સ્પર્ધા -૨૦...
22/09/2022

તા.૨૧/૦૯/૨૦૨૨ ના રોજ પોલીસ અધિક્ષક શ્રી મહેસાણાઓની હાજરીમાં રા.અ.પો.દળ. જુથ-૧૫ મહેસાણા ખાતે આંતરજુથ વોલીબોલ સ્પર્ધા -૨૦૨૨ ની ક્લોઝીંગ સેરેમની યોજાઈ.જેમા જુથ ના તમામ અધિકારી /કર્મચારીઓ એ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો.અંતે વિજેતા ટીમ જુથ -૧૫ અને રનર્સ અપ તીમ જુથ-૦૯ વડોદરા ને ઈનામ આપવામાં આવ્યા.

આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫  મહેસાણા ખાતે આંતરજુથ વોલીબોલ સ્પર્ધા -૨૦૨૨ ની ઓપનીંગ સેરેમની યોજાઈ.
20/09/2022

આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫ મહેસાણા ખાતે આંતરજુથ વોલીબોલ સ્પર્ધા -૨૦૨૨ ની ઓપનીંગ સેરેમની યોજાઈ.

Annual આર્મ્ડ યુનિટ ટ્રોફી અંતર્ગત આંતર જુથ  બેડમિન્ટ્ન     ટુનામેન્ટનું આયોજન જુથ-૧૫ ખાતે રાખવામાં આવેલ અને આ આયોજન જુથ...
10/09/2022

Annual આર્મ્ડ યુનિટ ટ્રોફી અંતર્ગત આંતર જુથ બેડમિન્ટ્ન ટુનામેન્ટનું આયોજન જુથ-૧૫ ખાતે રાખવામાં આવેલ અને આ આયોજન જુથ-૧૫, મહેસાણાના ઇન્ચા.સેનાપતિશ્રી પ્રકાશ રાવલ સાહેબ તેમજ જુથના ના.પો.અધિશ્રી નાઓએ કરી તમામ એસ.આર.પી. જુથો વચ્ચે બેડમિન્ટ્ન ગેમ્સ રમાડવામાં આવેલ. જેમાં જુથ-૮ ગોંડલ પ્રથમ અને જુથ-૧૫ મહેસાણા દ્રિતીય નંબર ઉપર રહેલ.ટુનામેન્ટમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે રાજ્યના IGP શ્રી પીયુસ પટેલ નાઓ પધારેલ તેમજ મહેસાણા જીલ્લા પોલીસ વડાશ્રી અચલ ત્યાગી નાઓ ઉપસ્થિત રહેલ. IGP શ્રી પીયુસ પટેલ નાઓના વરદ હસ્તે ટીમના ખેલાડીયોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ

15th August celebration at srpf-15 ongc mehsana
16/08/2022

15th August celebration at srpf-15 ongc mehsana

Celebration regarding pay at srpf gr-15 ongc mehsana
14/08/2022

Celebration regarding pay at srpf gr-15 ongc mehsana

આજરોજ તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫  મહેસાણા ના અધિકારી/કર્મચારી દ્વારા  ગ્રામદત્તક યોજના અંતર્ગત દત્તક લીધેલ ...
13/08/2022

આજરોજ તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫ મહેસાણા ના અધિકારી/કર્મચારી દ્વારા ગ્રામદત્તક યોજના અંતર્ગત દત્તક લીધેલ સુરજ ગામમાં હર ઘર તિરંગા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ.

આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫  મહેસાણા ના અધિકારી/કર્મચારી દ્વારા  ગ્રામદત્તક યોજના અંતર્ગત દત્તક લીધેલ...
12/08/2022

આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ રા.અ.પો.દળ. જુથ-૧૫ મહેસાણા ના અધિકારી/કર્મચારી દ્વારા ગ્રામદત્તક યોજના અંતર્ગત દત્તક લીધેલ દિવાનપુરા ગામમાં હર ઘર તિરંગા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ

અત્રેના જુથ-૧૫ ઓ.એન.જી.સી. મહેસાણા ખાતે આજ રોજ જુથના પરિસર માં  સિવિલિયન કર્મચારી તથા પોલીસ અધિકારી /કર્મચારીઓ  દ્વારા ઉ...
08/07/2022

અત્રેના જુથ-૧૫ ઓ.એન.જી.સી. મહેસાણા ખાતે આજ રોજ જુથના પરિસર માં સિવિલિયન કર્મચારી તથા પોલીસ અધિકારી /કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર નવીન છોડ વાવી ઉત્તમ કાર્ય કરેલ..

આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ નિમીતે જુથ-૧૫ HQ ખાતે પોલીસ લાઈનની મહીલાઓને અલગ-અલગ પ્રકારની રમતોમાં ભાગ લેવડાવેલ. અને તેઓના આર...
09/03/2022

આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ નિમીતે જુથ-૧૫ HQ ખાતે પોલીસ લાઈનની મહીલાઓને અલગ-અલગ પ્રકારની રમતોમાં ભાગ લેવડાવેલ. અને તેઓના આરોગ્ય અંગેની સમજણ મેડીકલ ઓફીસરશ્રીએ આપેલ.

તા.૧૧/૧૦/૨૦૨૧ ના રોજ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૫ ખાતેના દત્તક લીધેલ ગામ દિવાનપુરા ખાતે સેનાપતિશ્રી ના માર્ગદર્શન હેઠળ કં...
12/10/2021

તા.૧૧/૧૦/૨૦૨૧ ના રોજ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૫ ખાતેના દત્તક લીધેલ ગામ દિવાનપુરા ખાતે સેનાપતિશ્રી ના માર્ગદર્શન હેઠળ કંપની કમાન્ડરશ્રીએ અને મેડીકલ ઓફિસરશ્રીએ સાથે મળી મેડીકલ કેમ્પનું આયોજન કરેલ અને આ મેડીકલ કેમ્પમા ગામના તમામ બિમાર/વ્રુધ્ધો અને બાળકોની શારિરીક તપાસ કરી જરૂરી દવાઓ વિના મુલ્યે આપેલ હતી. એક સેવાયજ્ઞ કરેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.

ચાલુ માસ ઓક્ટોમ્બરમાં તા.૦૪/૧૦/૨૦૨૧ થી તા.૧૦/૧૦/૨૦૨૧ સુધી અત્રેના રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૫ ની કચેરીઓ, પોલીસ લાઇન અને ...
11/10/2021

ચાલુ માસ ઓક્ટોમ્બરમાં તા.૦૪/૧૦/૨૦૨૧ થી તા.૧૦/૧૦/૨૦૨૧ સુધી અત્રેના રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૫ ની કચેરીઓ, પોલીસ લાઇન અને તમામ કંપનીની કચેરીઓમાં સેનાપતિશ્રી અને ના.પો.અધિ.શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ તમામ કંપનીના અધિકારીઓ તેમજ તમામ પોલીસ જવાનોએ સાથે મળી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોનું આયોજન કરેલ. જેમાં જુથની તમામ કચેરી, પોલીસ લાઇન અને તમામ કંપનીની કચેરીઓમાં ખૂબજ સુંદર રીતે સ્વચ્છતા કરવામાં આવી. અભિયાનને સફળ બનાવવા તમામ અધિકારી અને પોલીસ જવાનોએ ખંતથી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવેલ.

Address

Srpf Gr 15 Ongc Palavasana
Mehsana
384003

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 9am - 5pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when State Reserve Police Force Gr-XV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to State Reserve Police Force Gr-XV:

Share