આપનો સંજયસિંહ યુવા વિદ્યાર્થી

  • Home
  • India
  • Mehsana
  • આપનો સંજયસિંહ યુવા વિદ્યાર્થી

આપનો સંજયસિંહ યુવા વિદ્યાર્થી 🙏 Youth President 🙏
Aam Adami Party Mehsana

28/02/2025
06/02/2025

આમ આદમી પાર્ટી મહેસાણા ટીમ દલિત સમાજના સંગઠન દલિત એકતા મંચની સાથે રહીને દિકરી ના ન્યાય માટે માંગણી કરી.....
આજે આમ આદમી પાર્ટી ના એસ સી સેલ જિલ્લા પ્રમુખ અજયભાઈ સુતરિયા તથા પ્રદેશ સહ મંત્રી જીતુભાઈ કાપડિયા, મહિલા પ્રમુખ સોનલબેન પટેલ,
મહેસાણા શહેર યુવા પ્રમુખ સંજયસિંહ વિદ્યાર્થી અને આમ આદમી પાર્ટી ના કાર્યકર મિત્રો એ બાસણા મરચન્ટ કોલેજમાં વિધાર્થીની ઉર્વશીબેનના આપઘાત સંદર્ભમા કલેકટર ઑફિસમાં મહેસાણા આવેદનપત્ર આપી રજૂઆત કરી...

05/02/2025

શું લાગ્યું રહ્યું છે કે હવે ગુજરાતમા સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવી જોઈએ...
ભાજપ ને જ રાજા બનાવી દઈએ પછી ભલેને ગુજરાતની જનતા હેરાન થાતી...!
#લોકશાહી બચાવો...

૭૬ માં પ્રજાસતાક દિવસ ની આપ સૌ નેને ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ....એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ... બંધારણ ના ઘડવૈયાઓ... અને ...
26/01/2025

૭૬ માં પ્રજાસતાક દિવસ ની આપ સૌ ને
ને ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ....

એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ... બંધારણ ના ઘડવૈયાઓ... અને દેશના વીર જવાનો નમન...
કે જેણે દેશ ની આઝાદી માટે , દેશ ને મજબૂત
અને સુરક્ષિત રાખવા પોતાના જીવન સમર્પિત કર્યું

જય હિન્દ... જય ભારત...



25/01/2025

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ ઉપર ગરીબ અને મધ્યમવર્ગના લોકો શાકભાજી અને પાથરણા કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની લારી-પાથરણા મહાનગરપાલિકા દ્વારા હટાવતા આજે રેલી સ્વરૂપે મહાનગરપાલિકા જઈને કમિશ્નરને આવેદનપત્ર આપવામા આવ્યુ…

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ ઉપર ગરીબ અને મધ્યમવર્ગના લોકો શાકભાજી અને પાથરણા કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની લારી-પાથર...
25/01/2025

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ ઉપર ગરીબ અને મધ્યમવર્ગના લોકો શાકભાજી અને પાથરણા કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની લારી-પાથરણા મહાનગરપાલિકા દ્વારા હટાવતા આજે રેલી સ્વરૂપે મહાનગરપાલિકા જઈને કમિશ્નરને આવેદનપત્ર આપવામા આવ્યુ…

Address

Mahesana
Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when આપનો સંજયસિંહ યુવા વિદ્યાર્થી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category