મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩

  • Home
  • India
  • Mehsana
  • મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩

મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩ મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર – ૦૩

14/06/2026

📢 વોર્ડ નંબર 3 ના તમામ જાગૃત નાગરિકોને અપીલ

આપણા વિસ્તારના વિકાસ, સુવિધાઓ અને જનહિતના પ્રશ્નોને યોગ્ય તંત્ર સુધી પહોંચાડવા માટે "જનતા નો અવાજ - વોર્ડ નંબર 3" પેજ શરૂ કરવામાં આવ્યું છે.

જો આપના વિસ્તારમાં નીચે મુજબની કોઈપણ સમસ્યા હોય:
🔹 રસ્તા, ગટર કે ડ્રેનેજની સમસ્યા
🔹 પાણી પુરવઠાની સમસ્યા
🔹 સ્ટ્રીટ લાઈટ બંધ હોવી
🔹 સફાઈ અને કચરાની સમસ્યા
🔹 સરકારી સુવિધાઓ સંબંધિત પ્રશ્નો
🔹 અન્ય કોઈ જાહેર સમસ્યા

તો કૃપા કરીને સમસ્યાનો ફોટો, સ્થળનું નામ અને ટૂંકી માહિતી સાથે અમને મેસેજ કરો.

આપની રજૂઆતને અમે આ પેજ પર પ્રકાશિત કરી સંબંધિત વિભાગ અને પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું, જેથી સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવી શકે.

🤝 આપનો સહયોગ – આપણા વિસ્તારનો વિકાસ

📍 જનતા નો અવાજ
વોર્ડ નંબર 3, મહેસાણા મહાનગરપાલિકા

"એક અવાજ... એક વિચાર... એક વિકાસ"

Address

Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category