02/09/2026
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા શ્રી ઈસુદાન ગઢવીની મહત્વપૂર્ણ જાહેરાત 👇
"દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" હવે ગુજરાતના 108 અછતગ્રસ્ત તાલુકાના ગામડે-ગામડે પહોંચશે. AAPની 108 ટીમો ખેડૂતો વચ્ચે જઈ દુષ્કાળ રાહતની અરજીઓ ભરાવશે અને લાખો ખેડૂતોની સહીઓ સાથે સરકાર સમક્ષ માંગ રજૂ કરશે.
- 2 ઓક્ટોબરે "ચાલો ગાંધીનગર” ના નારા સાથે લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે.
- ખેડૂતોના ખાતામાં રાહતની રકમ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
જો સરકાર નહીં માને તો પ્લાન C પણ તૈયાર છે!