Darsh*t shah

Darsh*t shah Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Darsh*t shah, Political organisation, Mehsana.

જન જન છે ભાજપનો પરિવાર,ભવ્ય વિજયનો સંકલ્પ થશે સાકાર!આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - 2026 અંતર્ગત રાવપુરા વિધાનસભાના  વોર...
05/04/2026

જન જન છે ભાજપનો પરિવાર,
ભવ્ય વિજયનો સંકલ્પ થશે સાકાર!

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - 2026 અંતર્ગત રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 14 સમાવિષ્ટ સયાજી સ્કૂલ શક્તિકેન્દ્રના બુથ નંબર 177. 175. 194. 176 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં "જન સંપર્ક " અભિયાન અંતર્ગત મતદારો સાથે સીધો સંવાદ કરીને ભાજપ સરકારની પ્રજાહિતેષી નીતિઓ, કલ્યાણકારી યોજનાઓ અને જનસેવા માટેના સંકલ્પ અંગે માહિતગાર કર્યા.

ભાજપના કાર્યકર તરીકે રાષ્ટ્રવાદી વિચારધારા અને જનકલ્યાણ માટે નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહનો અનોખો સંચાર થયો.

યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં આવો, સૌ સાથે મળીને ફરી કમળ ખિલાવીએ અને સ્થાનિક વિકાસયાત્રાને વધુ ગતિ આપીએ!

મારા પરિવાર દ્વારા પણ ‘વાસુ હેલ્થકેર’ માં "ફુલ નહીં પણ ફુલનીપાંખડી"આપી યોગદાન આપ્યું હતું, શહેરીજનો ને અપીલ કરું છું તેમ...
08/03/2026

મારા પરિવાર દ્વારા પણ ‘વાસુ હેલ્થકેર’ માં
"ફુલ નહીં પણ ફુલનીપાંખડી"આપી યોગદાન આપ્યું હતું, શહેરીજનો ને અપીલ કરું છું તેમ પણ આવો માં યોગદાન આપવા માટે સાથે ખુશી વ્યક્ત કરી હતી...❤️❤️❤️🤗🤗🤗😊😊

જે ૪૫ વર્ષ ઉપરાંત થી લોકો ના આરોગ્ય, સુખાકારીમાં અગ્રેસર રહી વિશ્વસનીય આયુર્વેદિક બ્રાંડ તરીકે પ્રસ્થાપિત છે. ત્યારે વાસુ હેલ્થકેર ના ‘વાસુ’ ફાઉન્ડેશન દ્વારા બિગેસ્ટ ડોનેશન ડ્રાઈવ 3. ૦ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું...

શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત કલેક્શન સેન્ટર પર દાન કરવા ઈચ્છતા શહેરીજનોએ જઈ જરૂરિયાતમંદો માટે કપડા,શુઝ, રમકડા ,બેગ્સ સહિતની વસ્તુઓનું મોટા પ્રમાણમાં દાન કર્યું હતું. મહત્વનું છે કે હેપી ફેસીસ અને યંગ ઇન્ડીયા ના સહયોગ થી ‘વાસુ’ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ ત્રીજી સિઝનમાં લોકોનો અદભુત પ્રતિસાદ સાંપડ્યો હતો. શહેરીજનોએ પણ દાન કરી ખુશી વ્યક્ત કરી હતી...❤️❤️🤗🤗🤗

“જ્યારે ભારત રમે છે, ત્યારે ઇતિહાસ બને છે!” 🇮🇳  માં ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચવા બદલ સમગ્ર...
05/03/2026

“જ્યારે ભારત રમે છે, ત્યારે ઇતિહાસ બને છે!” 🇮🇳

માં ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચવા બદલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને તેજસ્વી વિજય માટે શુભકામનાઓ.
દેશને આપ સૌ પર ગર્વ છે —
હવે માત્ર એક પગલું વધુ, વિશ્વ વિજેતા બનવાની દિશામાં! 🏆🇮🇳

🇮🇳🇮🇳🇮🇳
Indian Cricket Team

🚩🫟🫟હોલિકાદહન ની સૌને હાર્દિક શુભકામનાઓ🫟🫟🫟❤️🚩આજે ફાગણી પૂનમ - હોળીના પાવન અવસરે  આયોજિત હોલિકાદહનમાં સહજોડે પુજા અર્ચના ક...
02/03/2026

🚩🫟🫟હોલિકાદહન ની સૌને હાર્દિક શુભકામનાઓ🫟🫟🫟❤️🚩

આજે ફાગણી પૂનમ - હોળીના પાવન અવસરે
આયોજિત હોલિકાદહનમાં સહજોડે પુજા અર્ચના કરી હોલિકામાતના આશીર્વાદ પ્રાપ્ત થયા,સાથે સ્થાનિક રહેશોની સાથે
વૈદિક હોળી પ્રાગટ્ય અવસરે સહભાગી થવાનો અવસર આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ આપનાર બની રહ્યો....🫟🫟❤️❤️🚩

આપણી સંસ્કૃતિમાં હોલિકાદહનનું આગવું મહત્ત્વ છે. નકારાત્મકતાના નાશ અને સકારાત્મકતા ઊર્જાના પ્રસાર માટે સૌ એક થઈને પ્રાર્થના કરતા હોય છે. જીવનમાં રાગ-દ્વેષ ભૂલીને સૌને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આ પર્વ આપે છે. 🫟🫟🫟❤️🚩

વૈદિક હોળી પ્રગટાવીને અહીં પર્યાવરણ પ્રત્યે જે જાગૃતિ દર્શાવવામાં આવી તે સરાહનીય છે. આપણે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય. 🫟🫟🫟

આજના આ અવસરે હોળી દર્શન એ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરી.🫟🫟🫟🫟❤️🚩🚩

      ❤️🧿“મનમાં રાખીએ ઉત્સાહ અને ઉમંગ ,આવો સૌ સાથે મળી ચગાવીએ પતંગ આકાશમાં ભરી દઈએ પ્રેમનો રંગ”મારા પરિવાર સાથે દાન-પુણ્...
18/01/2026

❤️🧿

“મનમાં રાખીએ ઉત્સાહ અને ઉમંગ ,
આવો સૌ સાથે મળી ચગાવીએ પતંગ
આકાશમાં ભરી દઈએ પ્રેમનો રંગ”
મારા પરિવાર સાથે દાન-પુણ્યના પાવન પર્વ 'ઉત્તરાયણ'ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આનંદ, ઉમંગનું આ તહેવાર આપ સૌના જીવનમાં નવી ઉર્જા સાથે સફળતા લાવનારો બની રહે એવી પ્રાર્થના. ❤️❤️❤️

2k26 enjoythemoment ❤️❤️🌋🌹🌹

જય માં બાળી બહુચર સરકાર જય હો ❤️❤️🚩🚩🙏🙏જોવો માઁ નો આજ માગશર સુદ બીજ નો ઠાઠમાઠ દર્શન🙏સત્તરસો બત્રીસની સાલ, માગસર સુદ બીજને...
22/11/2025

જય માં બાળી બહુચર સરકાર જય હો ❤️❤️🚩🚩🙏🙏

જોવો માઁ નો આજ માગશર સુદ બીજ નો ઠાઠમાઠ દર્શન🙏
સત્તરસો બત્રીસની સાલ, માગસર સુદ બીજને સોમવાર 🚩🚩🙏🙏બહુચર માના નામે કરી, નોતરાં સૌને દીધા ફરી ,રસ રોટલીની માંગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત.🙏🙏🚩

When people fall to the ground out of pure respect it speaks louder than words.This remarkable scene unfolded in Johanne...
21/11/2025

When people fall to the ground out of pure respect it speaks louder than words.
This remarkable scene unfolded in Johannesburg for PM ✌️✌️✌️🚩🚩🚨🚨

જય શ્રી રાજા મહાકાલ..🙏🙏🚩🚩❤️🌹🎉🎂ભગવાન મહાકાલના ભકત મારા મોટાભાઈ જેવા,હરહંમેશ દુઃખ-સુ:ખના સાથી ખૂબ સેવાભાવી, જેમને લાલભાઈ ત...
08/11/2025

જય શ્રી રાજા મહાકાલ..🙏🙏🚩🚩❤️🌹🎉🎂

ભગવાન મહાકાલના ભકત મારા મોટાભાઈ જેવા,હરહંમેશ દુઃખ-સુ:ખના સાથી ખૂબ સેવાભાવી, જેમને લાલભાઈ તરીકે ઓળખ છે એવું લાલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી *સતિષભાઈ સોનીના* જ્ન્મ દિવસ અનોખી ઉજવણી કરી શુભકામનો આપી.🎉🎉🎂🎂❤️🙏🌹

સવારે મહાદેવજી ની *પૂજા અર્ચના* કરી
*અલગ અલગ*જગ્યા પર કોઈ પણ સેવા સતત ત્યારે હોય એવાં #સતિષભાઈ જ્ન્મ દિવસ એ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું 🙏❤️🌹🎉🎂🎂

ભગવાન મહાકાલ ખૂબ શક્તિ આપે આગળ વધવાની એવી પ્રાથૅના ❤️❤️🙏🙏

   🎂🎂🎉🙏🙏કારેલીબાગ ખાતે મૂક - બધિર મુલાકાત લઈને શાળા ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી રહેલા મૂક-બધિર બાળકો સાથે આનંદ ક્ષણો પસાર કર...
11/10/2025

🎂🎂🎉🙏🙏

કારેલીબાગ ખાતે મૂક - બધિર મુલાકાત લઈને
શાળા ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી રહેલા મૂક-બધિર બાળકો સાથે આનંદ ક્ષણો પસાર કરી મારા જન્મ દિવસ ની ફૂટી, કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી🙏🙏❤️

જ્યારે સમય મળે ત્યારે બાળકો સાથે રમીને,
વંચિતોની પીડાને દૂર કરીને,
વૃદ્ધ વડીલોને વ્હાલ કરીને,
જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવીને,
આપણા હૃદયમાં કરુણાનો દીવો જલાવીને,
આપણા અંદર પડેલી માણસાઈને અખંડ રાખીએ !🙏🙏❤️❤️

Jagdish Panchal Dipali Darsh*t Shah

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન ...
04/10/2025

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ને
સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ✌️✌️✌️🇮🇳🇮🇳🚩🚩🚩🚩

Jagdish Panchal Jagdish Panchal

"शौर्य की गूँज रणभूमि से खेल तक,पाकिस्तान फिर भारत से तीसरी बार ढहा।"🇮🇳🏏🏆🏏🇵🇰 🇮🇳   Jay Shah C R Paatil Virat Kohli Narend...
28/09/2025

"शौर्य की गूँज रणभूमि से खेल तक,
पाकिस्तान फिर भारत से तीसरी बार ढहा।"🇮🇳🏏🏆🏏🇵🇰

🇮🇳 Jay Shah C R Paatil Virat Kohli Narendra Modi Rohit Sharma Dipali Darsh*t Shah

NDA candidate Shri C P Radhakrishnan won the election of Vice PresidentBJP+ 452… 🌹🌹🌹🌹🌹🎉🎉CP Radhakrishnan C R Paatil Nare...
09/09/2025

NDA candidate Shri C P Radhakrishnan won the election of Vice President
BJP+ 452… 🌹🌹🌹🌹🌹🎉🎉

CP Radhakrishnan C R Paatil Narendra Modi Amit Shah 🎉🎉🎉🌹🌹🌹

Address

Mehsana
384210

Website

Alerts

Be the first to know and let us send you an email when Darsh*t shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share