MARO Chaudhari SAMAJ

MARO Chaudhari SAMAJ મારું નામ દેવાંગ ભરતભાઈ ચૌધરી છે અને નું મહેસાણા જિલ્લા નાં બોરીઆવી ગામ નો વતની છું.

02/05/2023

https://youtu.be/4gKvbwYXshI
કરેણ લક્ષ્મીબેન પરથીભાઇ

ગામ - જગાણા , તાલુકો - પાલનપુર , જિલ્લો - બનાસકાંઠા.

કરેણ લક્ષ્મીબેન નો પરિવાર વર્ષો થી આગેવાની કરતો આવ્યો છે અને એટલેજ લક્ષ્મીબેન પણ આ ક્ષેત્ર માં આગળ વધ્યા.

ચૌધરી સમાજ માં મહિલા આગેવાન ખુબ ઓછા છે એ દરેક વાત આપણે આ ઈન્ટરવ્યુ માં લક્ષ્મીબેન ને પૂછ્યું છે.

ચૌધરી સમાજ ના દરેક ભાઈ અને બહેન ને નમ્ર વિનંતી છે કે આ MARO CHAUDHARI SAMAJ યુટ્યુબ ચેનલ ને Subscribe કરે અને આ વિડિયો ને વધુમાં વધુ શેર કરે.

🙏🏻🙏🏻જય માં અર્બુદા 🙏🏻🙏🏻

Send a message to learn more

Address

Mehsana

Alerts

Be the first to know and let us send you an email when MARO Chaudhari SAMAJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category