Jasmin Patel

Jasmin Patel I am a true Indian and BJPian. I work for the betterment of my country. (Organization of North Gujarat leuva Patidar Villages.

1) Working as a PA to Member of Parliament, Mehsana, Gujarat.
2) Follower of RSS (Rashtriya Swayamsevak Sangh).
3) State Executive Committee Member of Vishwa Gujarat Samaj. (https://www.vishwagujaratisamaj.net)
4) Executive Committee Member of 5 Gam Samajik Parishad. (Bhandu, Valam, Sander, Balisana & Manud))
5) Executive Committee Member of Shri Ambaji Panch Gam Leuva Patidar Sarvajanik Trust, Ambaji
6) President Shri Sarvajanik Pustakalay Bhandu,
7) Member of Gram Panchayat Bhandu.

10/10/2025
આપ સર્વે ને હોળી ની શુભ કામનાઓ !!!
13/03/2025

આપ સર્વે ને હોળી ની શુભ કામનાઓ !!!

માં તે માં બીજા બધા વગડા ની વા !!!જીવન ના ડગલે અને પગલે, મારા દરેક નિર્ણય ને તેં પ્રોત્સાહન આપ્યું. મારા દરેક ખરાબ કે નબ...
26/09/2024

માં તે માં બીજા બધા વગડા ની વા !!!

જીવન ના ડગલે અને પગલે, મારા દરેક નિર્ણય ને તેં પ્રોત્સાહન આપ્યું. મારા દરેક ખરાબ કે નબળા સમયે મને સપોર્ટ કરનાર મારી માં તને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ !!!

I love you MAA !!!


❤️

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ માટે ગૌરવ ની વાત એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના એડિટર રોનક પટેલને લંડન ઇન્ડિયન યુરોપિયન બિઝનેશ ફ...
16/09/2024

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ માટે ગૌરવ ની વાત

એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના એડિટર રોનક પટેલને લંડન ઇન્ડિયન યુરોપિયન બિઝનેશ ફોરમ નું આમંત્રણ

ગુડ ગવર્નન્સ અને દેશના ઘડવૈયા સરદાર પટેલ જી વિષે પ્રવચન માટે મળ્યું લંડન ખાતે આમંત્રણ

યુ.કે ની સાંસદ ના હાઉસ ઓફ લોર્ડ્સ માં રોનક પટેલ ને સન્માનિત કરાયા..

એટલુજ નહિ હાઉસ ઓફ કોમન્સ ના કમિટી હોલ માં આયોજિત કાર્યક્રમ માં યુકે નાં અનેક સાંસદો અને રાજકિય અને સમાજિક આગેવાનો સાથે યોજાયેલ કાર્યક્રમ માં રોનક પટેલે સબોધન પણ કર્યું.

07/09/2024

આપ સર્વે દેશવાસીઓ ને શ્રી ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.

Followers ⊕

રક્ષાબંધન ની શુભેચ્છાઓ !!!
19/08/2024

રક્ષાબંધન ની શુભેચ્છાઓ !!!

03/08/2024

ઓનલાઇન ગેમ રમીને રૂપિયા વાળા થવાતું હોય તો આ સુપરસ્ટારો પોતેજ રમતા હોત બે બે મિનિટે એડમાં આવીને આપણને સલાહ આપવા ના આવે.

Address

Sansad Suvidha Kendra, Apollo Compound, Behind Apollo Enclave, Opp/Simandhar , Near Modhera Circle, Highway
Mehsana
384002

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919825326826

Website

Alerts

Be the first to know and let us send you an email when Jasmin Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jasmin Patel:

Share

Category