Indrap Gram Panchayat

Indrap Gram Panchayat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Indrap Gram Panchayat, Government Organization, Mehsana.

મુખ્યમંત્રી સડક યોજના હેઠળ દેલવાડા, ધારપુરા, વેલકુઈથી ઇન્દ્રપ સુધીનો રોડ મંજુર કરાવવા બદલ માન.શ્રી રજનીભાઈ પટેલ સાહેબ તે...
19/10/2022

મુખ્યમંત્રી સડક યોજના હેઠળ દેલવાડા, ધારપુરા, વેલકુઈથી ઇન્દ્રપ સુધીનો રોડ મંજુર કરાવવા બદલ
માન.શ્રી રજનીભાઈ પટેલ સાહેબ તેમજ અમારાં જીલ્લા પંચાયત યુવા ઉત્સાહી સદસ્યશ્રી વિરેન્દ્રસિંહ ઝાલાનો ખુબ ખુબ આભાર...........
Rajni Patel
Virendrasinh Zala
બહુચરાજી વિધાનસભા ૨૩

આંગણવાડી ખાતે ચોમાસામાં નાના ભુલાકાઓ પડતી તકલીફને ધ્યાને લઈ સી.સી રોડનું કામ પૂર્ણ ...... #નિર્મળગામ, #સ્વચ્છગામ Bechara...
16/10/2022

આંગણવાડી ખાતે ચોમાસામાં નાના ભુલાકાઓ પડતી તકલીફને ધ્યાને લઈ સી.સી રોડનું કામ પૂર્ણ ......

#નિર્મળગામ, #સ્વચ્છગામ
Becharaji

એક કાર્ય સ્વચ્છતા તરફ ......વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા હતી આજે સક્રિય સરપંચ અને સમિતિ દ્વારા રૂપિયા ૨,૫૦,૦૦૦ ના ખર્ચે ગ...
12/08/2022

એક કાર્ય સ્વચ્છતા તરફ ......

વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા હતી આજે સક્રિય સરપંચ અને સમિતિ દ્વારા રૂપિયા ૨,૫૦,૦૦૦ ના ખર્ચે ગટરનું નવીન કામ શરૂ કરવામાં આવ્યું......

Becharaji
CMO Gujarat
Mehsana City

Address

Mehsana
123789

Alerts

Be the first to know and let us send you an email when Indrap Gram Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share