Arun Mahesh Babu

Arun Mahesh Babu IAS

Today, Vadodara came together with one mission – Cleanliness is Service. Under the Swachhta Hi Seva 2025 initiative, cit...
25/09/2025

Today, Vadodara came together with one mission – Cleanliness is Service. Under the Swachhta Hi Seva 2025 initiative, citizens, officials, and volunteers joined hands to make our city shine brighter.
Together, we are shaping a Swachh Vadodara, Swachh Gujarat, Swachh Bharat.

This is not just a campaign – it’s a movement towards a healthier, greener Vadodara.

Got the opportunity to be part of this programme gracing 20 years of new urban governance in Gujarat. Celebrating 2025 a...
28/05/2025

Got the opportunity to be part of this programme gracing 20 years of new urban governance in Gujarat. Celebrating 2025 as Urban development year in Gujarat graced by H’ble Prime minister Shri Narendra Modi ji

On this National Anti-Terrorism Day, we honour the courage of those who protect our peace.Their vigilance is our shield,...
21/05/2025

On this National Anti-Terrorism Day, we honour the courage of those who protect our peace.
Their vigilance is our shield, their sacrifice - our strength.
Let’s stand united against all forms of terrorism, for a safer and stronger India. 🇮🇳

Heritage conservation will be a priority in Vadodara. ⁦⁩Gujarat Information
17/05/2025

Heritage conservation will be a priority in Vadodara. ⁦


Gujarat Information

રાજકોટ જિલ્લાના ઈ.વી.એમ. તથા વી.વી.પેટ.ના વેરહાઉસનું આંતરિક નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મ...
28/03/2023

રાજકોટ જિલ્લાના ઈ.વી.એમ. તથા વી.વી.પેટ.ના વેરહાઉસનું આંતરિક નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ચૂંટણી શાખાના મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. Gujarat Information Chief Electoral Officer, Gujarat

રાજકોટ તા.૨૮ માર્ચ -નિરાધાર શેરી બાળકો તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના પરિવારજનોના પુનઃવસન અને વિવિધ યોજનાકીય લાભો આપી...
28/03/2023

રાજકોટ તા.૨૮ માર્ચ -નિરાધાર શેરી બાળકો તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના પરિવારજનોના પુનઃવસન અને વિવિધ યોજનાકીય લાભો આપી તેમના ઉત્કર્ષ માટે સંવેદનશીલ સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન અર્થે મુખ્ય સચિવશ્રી રાજ કુમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યભરના કલેક્ટરશ્રીઓ દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની વિગત પુરી પડાઈ હતી.

રાજકોટ તા.૨૬ માર્ચ - " 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ'થી  સૌરાષ્ટ્ર અને તામિલનાડુના સંબંધો મજબૂત બનશે." તેવો વિશ્વાસ આજ વડાપ્રધાન ...
26/03/2023

રાજકોટ તા.૨૬ માર્ચ - " 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ'થી સૌરાષ્ટ્ર અને તામિલનાડુના સંબંધો મજબૂત બનશે." તેવો વિશ્વાસ આજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો.
'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમનો પ્રારંભ તા.૧૭ એપ્રિલના સોમનાથ ખાતેથી વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી કરાવશે. તામિલનાડુના મદુરાઈ ખાતે આજે યોજાયેલ એક કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને સંબોધતા કહ્યું હતું કે 'એક ભારત -શ્રેષ્ઠ ભારત'ની ભાવના દેશને મજબૂત બનાવે છે. એક પ્રદેશ બીજા પ્રદેશમાંથી ઘણું જાણે છે -શીખે છે, જે એકતાની ભાવનાને પ્રગાઢ બનાવે છે. રાષ્ટ્રીય એકતાના જુસ્સાને પ્રગાઢ કરતો “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં એપ્રિલ માસમાં યોજાવાનો છે.
વડાપ્રધાનશ્રીએ સૌરાષ્ટ્ર અને તામિલનાના નાગરિકો વચ્ચેના તંતુ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે, સદીઓ પહેલા સૌરાષ્ટ્રના લોકો તામિલનાડુના વિવિધ પ્રદેશો અને વિવિધ વિસ્તારોમાં જઈને વસ્યા હતા. આજે વર્ષો પછી પણ તામિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રના લોકોમાં સૌરાષ્ટ્રની કોઈને કોઈ ઝલક તેમની રહેણીકરણી- ખાનપાન વગેરેમાં જોવા મળતી હશે. આ લોકો પરત સૌરાષ્ટ્રમાં આવે તે માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ સુધી યોજાનાર ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને આમંત્રણ આપવા માટે તમિલનાડુના વિવિધ શહેરોમાં રોડ શો સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું છે.
આ કાર્યક્રમોમાં ગુજરાતના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, રાજકોટ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. PMO India CMO Gujarat Gujarat Information

રાજકોટ તા.૨૧ માર્ચ- એન.એફ.એસ.એ. અંતર્ગત રાશનનો લાભ આપવા માટે દિવ્યાંગો માટે ખાસ આધાર સિડિંગ કેમ્પ યોજાયો.
23/03/2023

રાજકોટ તા.૨૧ માર્ચ- એન.એફ.એસ.એ. અંતર્ગત રાશનનો લાભ આપવા માટે દિવ્યાંગો માટે ખાસ આધાર સિડિંગ કેમ્પ યોજાયો.

   CMO Gujarat  Gujarat Information  Ministry of Jal Shakti,  Department of Water Resources, RD & GR
22/03/2023

CMO Gujarat Gujarat Information Ministry of Jal Shakti, Department of Water Resources, RD & GR

રાજકોટ તા. ૨૦ માર્ચ -કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર પંથકના માધવપુર (ઘેડ) ખાતે આગામી તા. ૩૦ માર્ચથી તા. ૦૩ એપ્રિલ...
20/03/2023

રાજકોટ તા. ૨૦ માર્ચ -કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર પંથકના માધવપુર (ઘેડ) ખાતે આગામી તા. ૩૦ માર્ચથી તા. ૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન યોજનાર મેળાની ઉજવણી સંદર્ભે રાજકોટ શહેર અને જિલ્લાનાં આવેલા મંદિરો - હવેલીઓને પણ શણગારવામાં અને રોશની કરવા જેવી બાબતોના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. CMO Gujarat Gujarat Information Gujarat Tourism

રાજકોટ, તા. ૧૮ માર્ચ - સુજલામ્ સુફલામ્ જળ અભિયાન, અમૃત સરોવરો તથા હીટ વેવ અંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજ કુમારના અધ્યક્...
18/03/2023

રાજકોટ, તા. ૧૮ માર્ચ - સુજલામ્ સુફલામ્ જળ અભિયાન, અમૃત સરોવરો તથા હીટ વેવ અંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજ કુમારના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓ માટે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જોડાઈને જિલ્લાની જળ સંચયની કામગીરી અંગેની માહિતી રજૂ કરી હતી. CMO Gujarat Gujarat Information Ministry of Jal Shakti, Department of Water Resources, RD & GR

Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Arun Mahesh Babu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share