Kisan Morcho BJP Mehsana Jillo

Kisan Morcho BJP Mehsana Jillo Kisan Morcho BJP Mehsana Jillo

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ
04/09/2026

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.

23/08/2026
શ્રી ગુરૂ રવિદાસ મહારાજની જન્મ જ્યંતી નિમિતે વડનગર તાલુકા ના સુંઢિયા ગામે કળશ યાત્રા યોજાઈ.વડનગર તાલુકા સંગઠન પ્રમુખશ્રી...
19/08/2026

શ્રી ગુરૂ રવિદાસ મહારાજની
જન્મ જ્યંતી નિમિતે વડનગર તાલુકા ના સુંઢિયા ગામે કળશ યાત્રા યોજાઈ.વડનગર તાલુકા સંગઠન પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા
કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા..વિશેષ ઉપસ્થિત આપડા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેકે પટેલ સાહેબ હાજરી આપી..

ગુરૂ શ્રી રવિદાસ મહારાજ ના આશીર્વાદ થી સુંઢિયા ગામ માં એકતા શાંતિ સમૃદ્ધિ બની રહે.
જય ગુરૂ રવિદાસ મહારાજ 🙏

શ્રીરામચરિતમાનસના રચયિતા, મહાકવિ ગોસ્વામી તુલસીદાસજીની જયંતી પર કોટિ-કોટિ નમન
19/08/2026

શ્રીરામચરિતમાનસના રચયિતા, મહાકવિ ગોસ્વામી તુલસીદાસજીની જયંતી પર કોટિ-કોટિ નમન

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.
17/08/2026

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

🇮🇳 80મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳આઝાદીના અમૂલ્ય વારસાને નમન કરી, દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે આપણ...
15/08/2026

🇮🇳 80મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳

આઝાદીના અમૂલ્ય વારસાને નમન કરી, દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.

રાષ્ટ્રધ્વજનો દરેક રંગ આપણામાં દેશપ્રેમ, ત્યાગ અને વિકાસની નવી ઊર્જા જગાવે તેવી શુભકામનાઓ.

જય હિંદ! 🇮🇳
જય ભારત!

14/08/2026
આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓદેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્...
13/08/2026

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ

દેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના.

Address

BJP
Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kisan Morcho BJP Mehsana Jillo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share