Wco Mehsana

Wco Mehsana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Wco Mehsana, Government Organization, બહુમાળી ભવનની બાજુમાં, મહેસાણા, Mehsana.

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતર...
11/03/2026

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચેક, મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું, કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી ઉર્વીશ વાણંદ,રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રી વર્ષાબેન પટેલ,ICDS, પ્રોગ્રામ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ઠાકર, પી.આઈ. શ્રી ડી.આર. રાવ, CDPO શ્રી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા

11/02/2026
આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી,મહેસાણા દ્વારા તાલુકા હેલ્થ ઓફીસ મહેસાણાના સહયોગથી તાલુકા પંચાયત હોલ,મહેસાણામાં PC &...
10/02/2026

આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી,મહેસાણા દ્વારા તાલુકા હેલ્થ ઓફીસ મહેસાણાના સહયોગથી તાલુકા પંચાયત હોલ,મહેસાણામાં PC & PNDT Act–1994 વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. THO ડૉ. સુહાગભાઈ,મહિલા બાળ અધિકારી,મહેસાણા-શ્રી મીતેશભાઇ ગઢવી,પ્રિન્સીપાલશ્રી ડૉ. ક્રાન્તીબેન ત્રિવેદી તથા DHEW સ્ટાફ હાજર રહેલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભસ્થ લિંગ તપાસ રોકવા તેમજ સ્ત્રી ભ્રૂણ હત્યા સામેના કડક કાયદાની જનજાગૃતિ વધારવાનો હતો.

વિસનગર ખાતે PC&PNDT ACT અન્વયે કાયદાકીય સેમીનાર  તાલુકા પંચાયત હોલ માં યોજાયો જેમાં મહેસાણા મહિલા બાળ અધિકારી શ્રી મીતેશ...
10/02/2026

વિસનગર ખાતે PC&PNDT ACT અન્વયે કાયદાકીય સેમીનાર તાલુકા પંચાયત હોલ માં યોજાયો જેમાં મહેસાણા મહિલા બાળ અધિકારી શ્રી મીતેશભાઇ ગઢવી,TDOશ્રી ભૌમિકભાઈ ચૌધરી,મહિલા બાળ આયોગ ચેર પર્સન શ્રી વર્ષાબેન પટેલ, ડૉ.જીતલ સોલંકી (સાઈકોલોઝીસ્ટ), DMC શ્રી ભારતીબેન પટેલ તેમજ DHEW સ્ટાફ હાજર રહ્યા હતા

🇮🇳  દેશભક્તિનું સ્મરણપર્વ વંદે માતરમ્ @૧૫૦ 🇮🇳 જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યુવાનો,...
07/11/2025

🇮🇳 દેશભક્તિનું સ્મરણપર્વ વંદે માતરમ્ @૧૫૦ 🇮🇳
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યુવાનો, વડીલો અને પોલીસ જવાનો સાથે આ પવિત્ર પ્રસંગ ઉજવીને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી,સખી-વન સ્ટોપ સેન્ટર,પોલીસસ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર તમામ સ્ટાફને જોડાવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે સૌએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ અને રાષ્ટ્રના આર્થિક સ્વાભિમાનને મજબૂત બનાવવાની શપથ લીધી.
ભારત માતા કી જય! 🙏 વંદે માતરમ!

આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી,મહેસાણા દ્વારા ઐઠોર ગામની આંગણવાડી ખાતે બાલિકા પંચાયત ની દીકરીઓ,શાળાએ ન જતી દીકરીઓ ત...
07/11/2025

આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી,મહેસાણા દ્વારા ઐઠોર ગામની આંગણવાડી ખાતે બાલિકા પંચાયત ની દીકરીઓ,શાળાએ ન જતી દીકરીઓ તથા મહિલાઓ સાથે સાયબર સેફટી અને સ્વ બચાવ, “સુરક્ષિત નેટ – સશક્ત દીકરી”,દીકરીઓને ઓનલાઇન જોખમો, સાયબર ગુના અને સ્વરક્ષા ઉપાયો વિશે DHEW ના GS દ્વારા તાલીમ આપી

Address

બહુમાળી ભવનની બાજુમાં, મહેસાણા
Mehsana
384001

Alerts

Be the first to know and let us send you an email when Wco Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share