15/12/2022
#પુષ્પાંજલી
લોખંડી પુરુષ એવા ભારત રત્ન શ્રી સરદાર સાહેબ ની પુણ્યતિથિ એ મહેસાણાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી Patel Mukesh સાહેબ તથા નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી Varsha Patel ની ઉપસ્થિતિ માં સાથી કાર્યકર્તાઓ સાથે મોઢેરા સર્કલ સ્થિત સરદાર સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી