08/10/2024
રાજ્ય સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી 'વિકાસ સપ્તાહ 2024' ભવ્ય રીતે ઉજવશે!
આ અવસરે જિલ્લા પંચાયત ખાતે તમામ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રી દ્વારા "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લેવામાં આવી. આ પ્રતિજ્ઞા સાથે, દેશના સર્વાંગી વિકાસ માટે નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાનો સંકલ્પ પણ કર્યો હતો.
CMO Gujarat
Collector & DM Mehsana
InfoMehsana GoG