Dy. Collector STAMP DUTY, Mehsana

Dy. Collector STAMP DUTY, Mehsana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dy. Collector STAMP DUTY, Mehsana, Government Official, Mehsana.

28/06/2025

ઉત્સવ... બાળકના સર્વાંગી વિકાસનો...મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અ...
26/06/2025

ઉત્સવ... બાળકના સર્વાંગી વિકાસનો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ...

વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી  જીએ  ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ ...
26/06/2025

વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે.

વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી  જીએ  ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ ...
26/06/2025

વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે.

'સૌ ભણે, સૌ આગળ વધે’ એવી ઉમદા નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.26, 27 અને 28મી જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત...
26/06/2025

'સૌ ભણે, સૌ આગળ વધે’ એવી ઉમદા નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.26, 27 અને 28મી જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે. આ પહેલથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે.

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત, વિકિસત ગુજરાત ગુણવત્તાયુક્ત શિક્ષણના સથવારે બાળકોના જીવન ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્મા...
26/06/2025

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત, વિકિસત ગુજરાત

ગુણવત્તાયુક્ત શિક્ષણના સથવારે બાળકોના જીવન ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ છે ગુજરાત
આગામી તા.26, 27 અને 28મી જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો થશે શુભારંભ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા...
26/06/2025

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવા કાર્યક્રમો થકી થઈ રહ્યું છે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ.

માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષ 2003માં શરુ થયેલ શિક્ષણ થકી બાળકોના જીવન ઘ...
26/06/2025

માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષ 2003માં શરુ થયેલ શિક્ષણ થકી બાળકોના જીવન ઘડતરનો પ્રયાસ એટલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’. આ પહેલના આગામી તબક્કાનો 26 જૂનથી થશે રાજ્યવ્યાપી શુભારંભ.

ગુજરાતમાં 22 વર્ષ પહેલા શરૂ થયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની પહેલ આજે સાર્થક બની છે. તેનાથી રાજ્યના શિક્ષણ સ્તરમ...
26/06/2025

ગુજરાતમાં 22 વર્ષ પહેલા શરૂ થયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની પહેલ આજે સાર્થક બની છે. તેનાથી રાજ્યના શિક્ષણ સ્તરમાં ગુણવત્તાકીય રીતે મોટો સુધારો થયો છે અને પ્રત્યેક બાળક માટે ઉત્તમ શિક્ષણ સુલભ બન્યું છે.

શિક્ષણ એ વિકાસનો પાયો છે. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલથી ગુજરાતમ...
26/06/2025

શિક્ષણ એ વિકાસનો પાયો છે. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલથી ગુજરાતમાં શિક્ષણની સ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. આજે શાળામાં નામાંકન દર લગભગ 100% એ પહોંચ્યો છે અને ડ્રોપઆઉટ રેશિયો નહિવત્ બન્યો છે.

શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ’. ગુજરાતમાં વર્ષ 2003થી અવિરત ઉજવાતા વિદ્યાશક્તિન...
26/06/2025

શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ’. ગુજરાતમાં વર્ષ 2003થી અવિરત ઉજવાતા વિદ્યાશક્તિના ઉત્સવના આગામી તબક્કાનો આજરોજ રાજ્યવ્યાપી શુભારંભ.

Address

Mehsana
384002

Website

Alerts

Be the first to know and let us send you an email when Dy. Collector STAMP DUTY, Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share