17/10/2024
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મીપૂજનમાં જોડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો
લક્ષ્મીપૂજનમાં જોડાવવા ટ્રસ્ટની વેબસાઈટ somnath.org અથવા સોમનાથ મંદિરના પૂજાવિધિ કાઉન્ટર પર નોંધણી કરાવો.