Union Charitable Trust

Directions

Union Charitable Trust charity

👨‍👩‍👧 આંગણવાડી કેન્દ્ર ખાતે *પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના* હેઠળ પોતાની જાતે નોંધણી કરાવેલ માતાઓને નિયત કરેલી શરતો પૂરી ...
15/09/2021

👨‍👩‍👧 આંગણવાડી કેન્દ્ર ખાતે *પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના* હેઠળ પોતાની જાતે નોંધણી કરાવેલ માતાઓને નિયત કરેલી શરતો પૂરી કરવાથી ત્રણ હપ્તામાં મળવાપાત્ર કુલ *રૂ. ૫૦૦૦/- ની સહાય*

1️⃣ પ્રથમ હપ્તાના રૂ.1000/- ની ચૂકવણી

2️⃣ બીજા હપ્તાના રૂ.2000/- ની ચૂકવણી

3️⃣ ત્રીજા ખાના રૂ.2000/- ની ચૂકવી

*યોજના વિશે માહિતી અહીં થી મેળવો*
➜ http://bit.ly/3tGWX3a

🪀 *દરેક પરીવાર સુધી મેસેજ શેર કરો*

Pradhan Mantri Matru Vandana Yojana – PMMVY is a maternity benefit programme offered by the government of India under which a cash incentive of Rs. 5,000 is provided to pregnant women and lactating mothers. The incentive is provided for the first living child of the family for fulfilling the speci...

આયુષ્યમાન કાર્ડ : હેલ્થ કાર્ડ★ રૂ. 5 લાખ ની પરિવાર ને સહાય★ કાર્ડ કઈ રીતે નિકાળવું જાણો અહીં..
22/08/2021

આયુષ્યમાન કાર્ડ : હેલ્થ કાર્ડ
★ રૂ. 5 લાખ ની પરિવાર ને સહાય
★ કાર્ડ કઈ રીતે નિકાળવું જાણો અહીં..

Desh Videsh Ma Vasta Mara Vala Mitro Prime Minister Narendra Modi has launched the Aayushman Bharat National Health Security Mission. Through this scheme, more than 100 million families will get treatment for up to 50 million people for free. It is estimated that ten crore families will be selected....

*🚂 ભારતીય વેસ્ટ્ન  રેલવે દ્વારા ભરતી 2021*1. પોસ્ટ :- સ્ટેશન માસ્ટર2. ઉમર :- 18 થી 45 વર્ષ3. છેલ્લી તારીખ :- 25/07/20214...
13/07/2021

*🚂 ભારતીય વેસ્ટ્ન રેલવે દ્વારા ભરતી 2021*

1. પોસ્ટ :- સ્ટેશન માસ્ટર
2. ઉમર :- 18 થી 45 વર્ષ
3. છેલ્લી તારીખ :- 25/07/2021
4. પગાર: છ્ઠ્ઠુ પગાર સ્કેલ પ્રમાણે
5. પગાર: રૂ. 61,400
👨🏻‍💻 ફોર્મ ભરવા તેમજ જાહેરાત વાંચવા નીચેની લિંક ઓપન કરો..👇
https://www.jkupdates.co.in/2021/07/wcr-recruitment-2021-for-38-station.html

──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰──

WCR Recruitment 2021 for 38 Station Master Posts .indianrailways.gov.in

*🌀માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ઓનલાઈન ફોર્મ ભરો**🌀અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી.**👍🏻કુલ –૨૮...
12/07/2021

*🌀માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ઓનલાઈન ફોર્મ ભરો*

*🌀અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી.*

*👍🏻કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)*
● કડીયાકામ
● સેન્‍ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● મોબાઇલ રીપેરીંગ
● હેર કટીંગ (વાળંદ કામ)
●

ફોર્મ ભરો આ લીંક થી : ↩️
https://www.naukarione.com/manav-garima-yojana-2021/

✅ખાસ ઉપયોગી માહિતી ફરજીયાત બીજા ગ્રુપમાં શેર કરશો..👌👌

Manav Garima Yojana 2021 Gujarat Online Application Form pdf, मानव गरिमा योजना, Manav Garima Yojana in Gujarati Last Date and Start Date Information, માનવ

*💥SBI બેંકમા 6100 જગ્યાઓ પર મોટી ભરતી*ગ્રેજયુએટ યુવાનો માટે *SBI બેંકમા 6100 જગ્યાઓ પર મોટી ભરતી* બહાર પડી છે. આ પૈકી ગુ...
11/07/2021

*💥SBI બેંકમા 6100 જગ્યાઓ પર મોટી ભરતી*

ગ્રેજયુએટ યુવાનો માટે *SBI બેંકમા 6100 જગ્યાઓ પર મોટી ભરતી* બહાર પડી છે. આ પૈકી ગુજરાતમા 800 જગ્યાઓ છે.
*ગુજરાતના જિલ્લાવાઈઝ જગ્યા*

અમદાવાદ : http://bit.ly/sbi-recruit-2021
અમરેલી : http://bit.ly/sbi-recruit-2021
આનંદ : http://bit.ly/sbi-recruit-2021
અરવલ્લી : http://bit.ly/sbi-recruit-2021
બનાસકાંઠા : http://bit.ly/sbi-recruit
વડોદરા : http://bit.ly/sbi-recruit-2021
સુરત : http://bit.ly/sbi-recruit-2021
ભરૂચ : http://bit.ly/sbi-recruit-2021
ભાવનગર : http://bit.ly/sbi-recruit-2021
બોટાદ : http://bit.ly/sbi-recruit-2021
છોટા ઉદેપુર : http://bit.ly/sbi-recruit
દાહોદ : http://bit.ly/sbi-recruit-2021
ડાંગ : http://bit.ly/sbi-recruit-2021
દેવભૂમિ દ્વારકા : http://bit.ly/sbi-recruit
ગાંધીનગર : http://bit.ly/sbi-recruit-2021
ગીર સોમનાથ : http://bit.ly/sbi-recruit-2021
જામનગર : http://bit.ly/sbi-recruit
જુનાગઢ : http://bit.ly/sbi-recruit-2021
ખેડા : http://bit.ly/sbi-recruit-2021
કચ્છ : http://bit.ly/sbi-recruit-2021
મહિસાગર : http://bit.ly/sbi-recruit
મહેસાણા : http://bit.ly/sbi-recruit-2021
મોરબી : http://bit.ly/sbi-recruit-2021
નર્મદા : http://bit.ly/sbi-recruit-2021
નવસારી : http://bit.ly/sbi-recruit-2021
પંચમહાલ : http://bit.ly/sbi-recruit-2021
પાટણ : http://bit.ly/sbi-recruit-2021
પોરબંદર : http://bit.ly/sbi-recruit-2021
રાજકોટ : http://bit.ly/sbi-recruit-2021
સાબરકાંઠા : http://bit.ly/sbi-recruit-2021
સુરેન્દ્રનગર : http://bit.ly/sbi-recruit
તાપી : http://bit.ly/sbi-recruit-2021
વલસાડ : http://bit.ly/sbi-recruit-2021

*નોકરીની રાહ જોતા મિત્રો ને પણ વોટ્સએપ ગ્રુપમાં શેર કરો*

SBI Apprentice 2021 Recruitment: State Bank of India (SBI)is hiring 6100 Apprentice Posts. SBI Apprentice Registration will start from 06July. Eligible and

02/03/2021

સ્થાનિક સ્વરાજ્ય - મોડાસા નગરપાલિકા ની ચુંટણીમાં જીત મેળવનારા તમામ ઉમેદવારોને *યુનિયન ચેરીટેબલ ટ્રસ્ટ* તરફ થી ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

26/01/2021
29/10/2020

*🌙☪️🇸🇦 तमाम आशिकाने रसूल को यूनियन चेरिटेबल ट्रस्ट मोडासा के तमाम मेम्बर और हमारी जानिब से ईदे मिलादुन्नबी सल्लल्लाहु अलैही वसल्लम की खुशियां मुबारक अल्लाह अज्जवजल जशने मिलादुन्नबी के सदक़े बरकतें रहमते अता करे और सबको हिफ्ज़ो अमान मे रखे आमिन🤲🌟🌙🌹*

*🌹की मुहम्मद से वफ़ा तूने तो हम तेरे है*
*🌹ये जहाँ चीज हे किया लोहो कलम तेरे है*
*🌹मुहम्मद (सल्लल्लाहु अलैही वसल्लम) की मोहब्बत दिने हक़्क़ की शर्तें अव्वल है*
*🌹है अगर इसी मे खामी तो सबकुछ ना मुकम्मल है*

*🌹सरकार की आमद मरहबा, खातेमुन्नबीयीन की आमद मरहबा, मरहबा या मुस्तफा सल्लल्लाहु अलैही वसल्लम*
*🌹We love muhammed सल्लल्लाहु अलैही वसल्लम*
nabi macronthedevil

Coming soon....
20/09/2020

Coming soon....

20/09/2020

COMING SOON....

09/07/2020

Coming soon...

Address

Modasa
383315

Website

Alerts

Be the first to know and let us send you an email when Union Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category