BJP Aravalli Jilla

BJP Aravalli Jilla Official Page of BJP Arvalli District.

આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ.નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુર...
21/10/2025

આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ.

નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ...

નૂતન વર્ષાભિનંદન !

दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:। दीपोहरतिमे पापं संध्यादीपं नमोस्तुते।। પ્રકાશોત્સવના પાવન પર્વ "દિવાળી"ની આપને...
20/10/2025

दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नमोस्तुते।।

પ્રકાશોત્સવના પાવન પર્વ "દિવાળી"ની આપને અને આપના પરિવારજનોને હાર્દિક શુભકામનાઓ.

દીવડાઓના અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની સાથે, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે એવી મંગલકામના.

માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય  તળાજા, દાહોદ, મોરવા, માંડવી, મોડાસા અને સાયલા માર્કે...
19/10/2025

માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય

તળાજા, દાહોદ, મોરવા, માંડવી, મોડાસા અને સાયલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપાનો થયો ભવ્ય વિજય

અખબારી નોધ....
18/10/2025

અખબારી નોધ....

મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભીખાજી ઠાકોર ના સફળતમ પ્રયત્નો હેઠળ ભ...
18/10/2025

મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભીખાજી ઠાકોર ના સફળતમ પ્રયત્નો હેઠળ ભાજપ દ્વારા પ્રેરિત ખેડૂત વિભાગના ઉમેદવારોનો બિનહરીફ વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

ભારતીય જનતા પાર્ટી -અરવલ્લી જિલ્લો,જીલ્લા સંગઠન તેમજ ડૉક્ટર સેલ દ્વારા ધનતેરસના શુભ દિવસે જિલ્લા કાર્યાલય ખાતે ધન્વંતરિ ...
18/10/2025

ભારતીય જનતા પાર્ટી -અરવલ્લી જિલ્લો,
જીલ્લા સંગઠન તેમજ ડૉક્ટર સેલ દ્વારા ધનતેરસના શુભ દિવસે જિલ્લા કાર્યાલય ખાતે ધન્વંતરિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે બહોળી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અરવલ્લી જિલ્લામાંં રાજ્ય કક્ષા મંત્રી શ્રી નું પદ મળતાં ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા સાહેબને જિલ્લા કાર્યાલય ખાતે આવકારી તેઓને જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજીઠાકોર સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ અભિનંદન સહ: શુભેચ્છા પાઠવી હતી...

"શુભ ધનતેરસ"પૂજન પર્વ 'ધનતેરસ' ની સૌને અનંત શુભકામનાઓ.માતા લક્ષ્મી અને ધન અધિપતિ કુબેરના અનુગ્રહથી આપને આરોગ્ય, ધન, જ્ઞા...
18/10/2025

"શુભ ધનતેરસ"

પૂજન પર્વ 'ધનતેરસ' ની સૌને અનંત શુભકામનાઓ.

માતા લક્ષ્મી અને ધન અધિપતિ કુબેરના અનુગ્રહથી આપને આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય, એજ મંગલકામના.

નિર્ણાયક સરકાર, મજબૂત સંગઠન ગુજરાત સરકારના મંત્રીશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ
17/10/2025

નિર્ણાયક સરકાર, મજબૂત સંગઠન

ગુજરાત સરકારના મંત્રીશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ

17/10/2025

LIVE: ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો ભવ્ય અભિવાદન સમારોહ

સ્થળ: સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, કર્ણાવતી મહાનગર

17/10/2025

LIVE: ગુજરાત રાજ્યના પદનામિત મંત્રીશ્રીઓનો ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ.

Address

Arvalli
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when BJP Aravalli Jilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Aravalli Jilla:

Share