Collector Arvalli

Collector Arvalli An official page of Aravalli District by the Aravalli Administrators. It gives you a glimpse of the activities and development updates of the District.

માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે ગુજરાતનો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન...
05/09/2026

માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે ગુજરાતનો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...

‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન હેઠળ વડોદરાના વિવિધ ગામોમાં સઘન સફાઈ, વૃક્ષારોપણ અને જનભાગીદારીથી સાકાર થઈ રહ્યો છે સ્વચ્છ, હરિયાળો અને સ્વસ્થ વડોદરાનો સંકલ્પ...

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’વડાપ્રધાનશ...
05/09/2026

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’

વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને આવકારવા વડોદરા જિલ્લામાં સ્વચ્છતા, હરિયાળી અને જનભાગીદારીના ત્રિવેણી સંગમ સાથે વિશેષ અભિયાનનો પ્રારંભ...

05/09/2026
'સ્વચ્છતા સે સ્વાગત'માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન...
05/09/2026

'સ્વચ્છતા સે સ્વાગત'

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન અભિગમ અંતર્ગત સઘન સફાઈ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું...

Info Aravalli GoG Education Department, Government of Gujarat
04/09/2026

Info Aravalli GoG Education Department, Government of Gujarat

27/08/2026



27/08/2026
નેપાળમાં અચાનક આવેલા પૂરની પરિસ્થિતિને પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર.અરવલ્લી જિલ્લાના નાગ...
27/08/2026

નેપાળમાં અચાનક આવેલા પૂરની પરિસ્થિતિને પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર.

અરવલ્લી જિલ્લાના નાગરિકોને તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં રહેતા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, જો તેમના પરિવારજનો,સગા- સંબંધીઓ અથવા પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયેલા હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય, તો તાત્કાલિક નીચેના હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવો.

જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), અરવલ્લી
ટોલ ફ્રી હેલ્પલાઇન નં.: ૧૦૭૭
ફોન નં.: ૦૨૭૭૪-૨૫૦૨૨૧

નેપાળમાં પૂર સંબંધિત તાત્કાલિક સહાય માટે:
📞 +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭
📞 +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦

આ ઉપરાંત, ઉપરોક્ત નંબરો પર વોટ્સએપ દ્વારા પણ જાણકારી આપી શકાશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે નેપાળમાં રહેલા પોતાના પરિવારજનો તથા પરિચિતોની સલામતી અંગે કોઈ માહિતી મેળવવાની જરૂરિયાત હોય અથવા તાત્કાલિક સહાયની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી જરૂરી માહિતી આપવી.

CMO Gujarat

25/08/2026

બનાવો રીલ અને જીતો રોકડ ઇનામો...

શું તમે વડનગરની પ્રાચીન સંસ્કૃતિ, ઐતિહાસિક સ્થળો અને અનોખી વિરાસતને તમારી નજરે કેમેરામાં કંડારી શકો છો? તો આ રીલ સ્પર્ધા ખાસ તમારા માટે જ છે...

ભાગ લેવા માટે અત્યારે જ ક્લિક કરો:

https://www.mygov.in/task/vadnagar-virasat-bhi-vikas-bhi-reel-competition

CMO Gujarat

Address

Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when Collector Arvalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector Arvalli:

Shortcuts

Share