Aam Aadmi Party Morbi

Aam Aadmi Party Morbi Aam Aadmi Party Morbi District

મોરબી વિધાનસભા મહિલા મોરચા પ્રમુખ તરીકે શ્રી પ્રીતિબેન ચંદારાણાની નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉 🙏🏻💐
27/08/2026

મોરબી વિધાનસભા મહિલા મોરચા પ્રમુખ તરીકે શ્રી પ્રીતિબેન ચંદારાણાની નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉 🙏🏻💐

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના પાયાના પથ્થર અને સૌના માર્ગદર્શી શ્રી મહાદેવભાઈ સરડવાને મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિ...
26/08/2026

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના પાયાના પથ્થર અને સૌના માર્ગદર્શી શ્રી મહાદેવભાઈ સરડવાને મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભીનંદન અને શુભેચ્છાઓ 🙏🏻💐

PM CARES Fund has crores.But who cares about the condition of Gujarat’s government schools?Our children deserve better s...
20/08/2026

PM CARES Fund has crores.

But who cares about the condition of Gujarat’s government schools?

Our children deserve better schools, better education and a better future.

After all, they are the future of our nation.

📍આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય મોરબી જય હિંદ, જય ભારત 🇮🇳આજે 80 મા સ્વતંત્રતા દિવસ નિમિતે આમ આદમી પાર્ટી મોરબીના જિલ્લા ...
15/08/2026

📍આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય મોરબી

જય હિંદ, જય ભારત 🇮🇳

આજે 80 મા સ્વતંત્રતા દિવસ નિમિતે આમ આદમી પાર્ટી મોરબીના જિલ્લા કાર્યાલય ખાતે મોરબી જિલ્લા પ્રભારી શ્રી પંકજ રાણસરિયા સહિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

ખૂબ ખૂબ અભિનંદન 💐💐
13/08/2026

ખૂબ ખૂબ અભિનંદન 💐💐


આજરોજ 'મચ્છુ જળ હોનારત દિવસ' નિમિત્તે યોજાયેલ સ્મૃતિ રેલીમાં સહભાગી થઈ,આ પ્રલયકારી દુર્ઘટનામાં અકાળે જીવ ગુમાવનાર દિવ્ય ...
11/08/2026

આજરોજ 'મચ્છુ જળ હોનારત દિવસ' નિમિત્તે યોજાયેલ સ્મૃતિ રેલીમાં સહભાગી થઈ,આ પ્રલયકારી દુર્ઘટનામાં અકાળે જીવ ગુમાવનાર દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.🙏🙏

આજ રોજ હળવદ તાલુકાના ૩ ગામો ના ખેડૂતો ની જમીન તંત્ર ના વાંકે ડૂબ મા જતી રહે એમ હોય એમના માટે અલગ અલગ વહીવટી વિભાગ ને ખેડ...
07/08/2026

આજ રોજ હળવદ તાલુકાના ૩ ગામો ના ખેડૂતો ની જમીન તંત્ર ના વાંકે ડૂબ મા જતી રહે એમ હોય એમના માટે અલગ અલગ વહીવટી વિભાગ ને ખેડૂતો ને સાથે રાખી રૂબરૂ મળી યોગ્ય નિરાકરણ આવે એવા પ્રયત્નો કર્યા.
#ખેડૂત_પુત્ર_પંકજ_રાણસરિયા
#ખેડૂત

યુવા અને પ્રભાવશાળી પોલિટિકલ ઈન્ફ્લુએન્સર યશ સોજીત્રાને સોશ્યલ મીડિયા ટીમ માં ગુજરાત પ્રદેશ ઉપ્રમુખ તરીકેની જવાબદારી મળવ...
28/07/2026

યુવા અને પ્રભાવશાળી પોલિટિકલ ઈન્ફ્લુએન્સર યશ સોજીત્રાને સોશ્યલ મીડિયા ટીમ માં ગુજરાત પ્રદેશ ઉપ્રમુખ તરીકેની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉🎉

આજે દેશ ના કરોડો વિદ્યાર્થીઓ ની આ હક ની લડત ને ન્યાય મળિયો છે જય હિંદ 🙏🙏
25/07/2026

આજે દેશ ના કરોડો વિદ્યાર્થીઓ ની આ હક ની લડત ને ન્યાય મળિયો છે જય હિંદ 🙏🙏

Address

Avani Chokadi, Canal Road
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aam Aadmi Party Morbi:

Shortcuts

Share