Ghuntu Gram Panchayat

Ghuntu Gram Panchayat total service of citizens

10/01/2026

ઘુન્ટુ પ્લોટ શાળાનું રેનો્વેશન કરી Shah Happiness Foundation Primary school દ્વારા આ ૧૧૬ મી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને આ પ્રસંગે વિદેશના લોકો ઘુન્ટુ ગામના મહેમાન બન્યા હતા

25/11/2025

કૃષિ રાહત પેકેજ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૭-૧૧-૨૫ હોઈ જેને ડોક્યુમેન્ટ આપવાના બાકી હોઈ પોતાની જવાબદારી સમજીને ૨ દિવસમાં આપી જવા પછી સ્વીકારવામાં આવશે નહી. પછી કોઈ રહી જશે તો તે તેની જવાબદારી રહેશે, લગતા વળગતા ને જાણ કરવા વિનંતી.

ઘૂન્ટુ ગ્રુપમાં join થવા નીચેની લિંક ઉપર ક્લિક કરો 👇

14/11/2025

આથી તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે, પાક નુકસાની ના ફોર્મ ભરવા માટે ૧૫ દિવસ નો સમય છે, જેમાં જરૂર પડ્યે વધારો પણ કરવામાં આવશે, માટે આપ સૌ ખેડૂત મિત્રો ને વિનંતી કે ખોટો બિનજરૂરી ઘસારો ના કરવા વિનંતી, બધાના ફોર્મ આ સમયમર્યાદા માં ભરાઈ જશે, માટે ખોટી ઉતાવળ કરવી નહી, કોઈપણ આ ફોર્મ ભરવામાં બાકી નહી રહે,
બીજું કે જે ઝેરોક્ષ નકલ, આધારકાર્ડ અને બેન્ક પાસબુક ની આપો તે ચોખ્ખી વંચાય તેવી હોવી જોય જેથી મુશ્કેલી નો પડે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
૯૯૨૫૪૯૧૭૭૮

14/11/2025

આથી ઘૂન્ટુ ગામના તમામ ખાતેદાર ખેડૂત મિત્રો ને જણાવવાનું કે, પાક નુકસાનીના ડોક્યુમેન્ટ આગામી તારીખ ૨૭-૧૧-૨૦૨૫ સુધી દરરોજ સવારે ૧૦ થી ૧ સ્વીકારવામાં આવશે, તો દરેક ને વિનંતી કે ડોક્યુમેન્ટ આપવા માટે સવારે ૧૦ થી ૧ માં આવવું, 🙏🙏

📌📌આધારકાર્ડ બાબતે સૂચના 📌📌📌
01/09/2025

📌📌આધારકાર્ડ બાબતે સૂચના 📌📌📌

આથી તમામ ખેડૂતોને જણાવવાનું કે મગફળી, સોયાબીન, અડદ, મગ ના ટેકા ના ભાવે ખરીદી ના રજીસ્ટ્રેશનના ફોર્મ ૩-૯-૨૦૨૫  થી ચાલુ કર...
31/08/2025

આથી તમામ ખેડૂતોને જણાવવાનું કે મગફળી, સોયાબીન, અડદ, મગ ના ટેકા ના ભાવે ખરીદી ના રજીસ્ટ્રેશનના ફોર્મ ૩-૯-૨૦૨૫ થી ચાલુ કરવાનાં છે, તો તેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ લાવવાના રહેશે.
1. આધાર કાર્ડ ની નકલ
2. ૭/૧૨, ૮/અ,
3. તલાટીનો વાવેતર નો દાખલો
4. બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક
5. મોબાઈલ નંબર
ઉપર મુજબ ના ડોક્યુમેન્ટ સાથે તારીખ ૩-૯-૨૫ થી ૧૪-૯-૨૫ દરમ્યાન સવારે ૧૦ થી ૧ વાગ્યાં સુધીમાં પંચાયત ઓફિસે આવવું.

આ ગ્રુપમાં join થવા નીચેની લિંક ઉપર ક્લિક કરો

WhatsApp Group Invite

નીચેના લીસ્ટમાં જણાવ્યા મુજબના અરજદારોને જણાવવામાં આવે છે કે, જેમને વિધવા સહાય અથવા વૃદ્ધ સહાય મળે છે તેઓએ હયાતી ની ખરાઇ...
22/08/2025

નીચેના લીસ્ટમાં જણાવ્યા મુજબના અરજદારોને જણાવવામાં આવે છે કે, જેમને વિધવા સહાય અથવા વૃદ્ધ સહાય મળે છે તેઓએ હયાતી ની ખરાઇ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડ ની નકલ અને મોબાઈલ નંબર સાથે આવતા ગુરૂવારે સવારે ૧૦ થી ૧ માં આવવાનું રહેશે. જો હયાતી માં ખરાઈ બાકી રહી જશે તો તેમને મળતી વિધવા સહાય અથવા વૃદ્વ સહાય બંધ થઇ જશે 🙏

આ મેસેજ ઘુન્ટુ ગામના દરેકે ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી દરેકને માહિતી મળી રહે.

આ ગ્રુપમાં join થવા નીચેની લિંક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/CxbExLuJtA6Fp2qKX8FK7X

આથી તમામ ગ્રામજનોને જણાવવાનું કે જેમને રેશનકાર્ડ માં ઘઉં ચોખા આવતા હોય તેઓનું kyc કરવું ફરજિયાત છે. ગ્રામ પંચાયત ઓફિસે ક...
27/04/2025

આથી તમામ ગ્રામજનોને જણાવવાનું કે જેમને રેશનકાર્ડ માં ઘઉં ચોખા આવતા હોય તેઓનું kyc કરવું ફરજિયાત છે. ગ્રામ પંચાયત ઓફિસે કાલે તારીખ - ૨૮-૦૪-૨૦૨૫ ને સોમવારે સવારે 10:30 થી બપોરે 5:00 વાગ્યા સુધી રેશનકાર્ડ કેવાયસી નો કેમ્પ રાખવામાં આવેલ છે. તો બાકી રહી ગયા જતા રેશનકાર્ડ ધારકોને kyc કરાવી લેવા વિનંતી છે. જો કેવાયસી નહીં કરવામાં આવે તો આવતા મહિને તેઓના ઘઉં ચોખા બંધ થઈ જશે. જેથી તારીખ - ૨૮-૦૪-૨૦૨૫ ને સોમવારે સવારે 10:30 થી બપોરે 5:00 વાગ્યા સુધીમાં ગ્રામ પંચાયત ખાતે કેવાયસી કરાવજો.જેની નોંધ લેવા વિનંતી 🙏

ખાસ નોંધ :- આ કેમ્પ ફક્ત જેઓને ઘઉં - ચોખા આવતા હોઈ એના માટે જ છે, એના સિવાયના લોકોએ જોરેશનકાર્ડ kyc કરાવવું હોઈ તો દર ગુરુવારે સવારે ૧૦-૩૦ થી ૧-૩૦ વચ્ચે આવવાનું રહેશે

આ ગ્રુપમાં join થવા નીચેની લિંક ઉપર ક્લિક કરો

WhatsApp Group Invite

આથી તમામ ગ્રામજનોને જણાવવાનું કે જેમને રેશનકાર્ડ માં ઘઉં ચોખા આવતા હોય તેઓનું kyc કરવું ફરજિયાત છે. ગ્રામ પંચાયત ઓફિસે  ...
23/04/2025

આથી તમામ ગ્રામજનોને જણાવવાનું કે જેમને રેશનકાર્ડ માં ઘઉં ચોખા આવતા હોય તેઓનું kyc કરવું ફરજિયાત છે. ગ્રામ પંચાયત ઓફિસે તારીખ -૨૪-૦૪-૨૦૨૫ નેગુરુવારે સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી રેશનકાર્ડ કેવાયસી નો કેમ્પ રાખવામાં આવેલ છે. તો બાકી રહી ગયા હતા રેશનકાર્ડ ધારકોને kyc કરાવી લેવા વિનંતી છે. જો કેવાયસી નહીં કરવામાં આવે તો તેઓના ઘઉં ચોખા બંધ થઈ જશે. જેથી કાલે તારીખ -૨૪-૦૪-૨૦૨૫ ને ગુરુવારે આજે સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધીમાં ગ્રામ પંચાયત ખાતે કેવાયસી કરાવજો.જેની નોંધ લેવા વિનંતી 🙏

આ ગ્રુપમાં join થવા નીચેની લિંક ઉપર ક્લિક કરો

WhatsApp Group Invite

Ghuntu gram panchayat ખાતે સ્કૂલના બાળકોને ગ્રામ પંચાયત ની કામગીરી તેમજ ઇગ્રામ સેન્ટર ની કામગીરી ની સમજૂતી આપવામાં આવી
08/01/2025

Ghuntu gram panchayat ખાતે સ્કૂલના બાળકોને ગ્રામ પંચાયત ની કામગીરી તેમજ ઇગ્રામ સેન્ટર ની કામગીરી ની સમજૂતી આપવામાં આવી

21/10/2024

આથી તમામ ને જણાવવાનું કે આગામી તારીખ ૨૩-૧૦-૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૦ થી ૨ અને બપોરે ૩ થી ૬ રેશનકાર્ડ ઈ કેવાયસી (EKYC) નો કેમ્પ રાખવામાં આવેલ છે તો દરેક ને લાભ લેવા વિનંતી. રેશનકાર્ડમાં જેટલા નામ હોય તે દરેક સભ્યનું ekyc કરાવવું ફરજિયાત છે
ડોકયુમેન્ટ
૧. રેશનકાર્ડ
2. આધારકાર્ડ
3. મોબાઈલ નંબર (મોબાઈલ સાથે લાવવો ફરજિયાત છે )
Ekyc ની કામગીરી તમે જાતે મોબાઈલ માં my ration નામની એપ્લિકેશન માં પણ કરી શકો છો, જો નો થાય તો ગ્રામ પંચાયતે આવીને ઉપર મુજબના સમયે અને વારે કરાવી શકો છો 🙏
આ મેસેજ ઘુન્ટુ ગામના દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી 🙏
આ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ link ઉપર ક્લિક કરો

31/08/2024

આથી તમામ ગ્રામજનો ને જણાવવાનું કે, ઘુટુ ગ્રામ પંચાયત ખાતે રેશનકાર્ડ ઈ કેવાયસી દર ગુરૂવાર અને શનિવાર ના રોજ સવારે ૧૦-૩૦ થી ૧-૦૦ દરમ્યાન કરવામાં આવશે.
૯૯૨૫૪૯૧૭૭૮- જાનીભાઇ

Address

Morbi
363641

Opening Hours

Monday 9:30am - 1:30pm
Tuesday 9:30am - 1:30pm
Wednesday 9:30am - 1:30pm
Thursday 9:30am - 1:30pm
Friday 9:30am - 1:30pm

Telephone

+919925491778

Alerts

Be the first to know and let us send you an email when Ghuntu Gram Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ghuntu Gram Panchayat:

Share