26/06/2026
સમાજની સંસ્થાઓનો સાચો ધર્મ એવોર્ડ આપવાનો નહીં, પરંતુ સમાજના હિત માટે સંઘર્ષ કરવાનો છે.
જ્યારે સમાજ પર મુશ્કેલી આવે ત્યારે મૌન નહીં, પરંતુ નેતૃત્વ જોઈએ.
સમાજના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો.
એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે. ✊
#પાટીદારહિતરક્ષાસમિતિ #સમાજનીએકતા #સમાજનાહિતમાં #ગુજરાત #ખેડુતઆંદોલન #અધિકારનીલડાઈ