Info Morbi GoG

Info Morbi GoG Facebook Account of District Information office, Morbi, Government of Gujarat

04/08/2026
04/08/2026

વડનગરનો વારસો, વિરાસતની સફર...

વડનગરના અમૂલ્ય ઇતિહાસ અને પવિત્ર શ્રાવણ માસની ભવ્યતાને તમારી ક્રિએટિવિટીથી રજૂ કરવાનો સોનેરી અવસર.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત "શ્રાવણોત્સવ 2026" રીલ કોમ્પિટિશનમાં ભાગ લો. આ અઠવાડિયાની થીમ "અનંત અનાદિ વડનગર" પર શાનદાર રીલ બનાવો અને જીતો ₹31,000 સુધીના રોકડ ઇનામો.

સ્પર્ધાનો સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026

આજે જ તમારી એન્ટ્રી સબમિટ કરો: https://mygov.in/task/shravanotsav-2026-reel-competition

04/08/2026
04/08/2026

રાજ્યમાં તાજેતરમાં જ સર્જાયેલી ભારે વરસાદની આફત વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સમયસૂચકતા અને પૂર્વ આયોજન સાથે સક્રિય કામગીરી...

સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્રકેન...
04/08/2026

સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર

કેન્દ્ર સરકારના કડક ગુણવત્તા માપદંડોમાં મોરબીનું ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર ખરું ઊતર્યું; ૮૮.૫૩ % ગુણ સાથે અગ્રેસર

માતૃત્વ સેવાઓ, શિશુ સ્વાસ્થ્ય અને કુપોષણ નિવારણ સહિતની ૧૨ મહત્વપૂર્ણ સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શનની રાષ્ટ્રીય સ્તરે લેવાઈ નોંધ

પારદર્શક અને સુચારુ વહીવટ અન્વયે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મહેસૂલી કર્મચારીઓનો બદલી કેમ્પ યો...
04/08/2026

પારદર્શક અને સુચારુ વહીવટ અન્વયે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મહેસૂલી કર્મચારીઓનો બદલી કેમ્પ યોજાયો

વિશેષ સોફ્ટવેરના માધ્યમથી સિનિયોરિટી અને મેરિટ મુજબ ૨૯ નાયબ મામલતદાર, ૬ ક્લાર્ક અને ૫ નવનિયુક્ત તલાટીઓને ઓન-ધી-સ્પોટ મળી કચેરીની ફાળવણી

ડિજિટલ ટ્રાન્સપરન્સી લાવવા ખાસ સોફ્ટવેર વિકસાવી વિવિધ કચેરીઓની ખાલી જગ્યાઓ ભરાઈ

Address

225-228, JILLA MAHITI KACHERI, JILLA SEVA SADAN, SHOBHESHWAR Road
Morbi
363642

Alerts

Be the first to know and let us send you an email when Info Morbi GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share