Flywing Foundation

Flywing Foundation "All Humanins are our family." This is our moto.

we are not doing just social services but also trying to provide well education to our upcoming future of India our Children so they can build our India as top most country of world. - Sanjay Bapat.

06/09/2026

ડૉ દેવાંશ ખંડોલ સ્વાસ્થ્ય હોસ્પિટલ ગાંધીધામદ્વારા ફ્લાઇવિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ માં સેવા આપી તે બદલ તેમનો હૃદયપૂર્વક સંસ્થા આભાર વ્યક્ત કરે છે

04/09/2026
04/09/2026

ફ્લાઇવિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિઃશુલ્ક નિદાન કેમ્પ માં ડૉ અન્વય ગાંધી દ્વારા કેમ્પ માં સેવા આપવા બદલ સંસ્થા વતી તેમનો ખૂબ ખૂબ આભાર

03/09/2026

ડૉ પાર્થ પટેલ શ્વાસ હોસ્પિટલ ભુજ દ્વારા ફ્લાઇવિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ માં સેવા આપી તે બદલ તેમનો હૃદયપૂર્વક સંસ્થા આભાર વ્યક્ત કરે છે

23/08/2026

સરકારી દવાખાના મધ્યે
આજ રોજ વિશાળ નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે શરૂ થઈ ગયો છે કેમ્પ જરૂરતમંદ સુધી પહોંચાડો
https://maps.app.goo.gl/mRPHddxEdRPGQVGn7

21/08/2026

**🩺 વિશાળ નિઃશુલ્ક મહા મેડિકલ નિદાન કેમ્પ – મુન્દ્રા**

આપના અને આપના પરિવારના સ્વાસ્થ્ય માટે એક સુવર્ણ તક! ✨

ફ્લાયવિંગ ફાઉન્ડેશન – મુન્દ્રા દ્વારા ગાંધી હોસ્પિટલ, ધાસ હોસ્પિટલ, ગાંધી નેત્રાલય, રેફરલ હોસ્પિટલ અને CHC મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે **વિશાળ નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ**નું આયોજન કરવામાં આવ્યું છે.

👨‍⚕️ અનુભવી અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા તપાસ અને માર્ગદર્શન.

**📅 તારીખ:** 23 ઓગસ્ટ 2026 (રવિવાર)
**⏰ સમય:** સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી *(1 વાગ્યા પછી પણ હાજર દર્દીઓની તપાસ થશે.)*
**📍 સ્થળ:** રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), મુન્દ્રા – કચ્છ

આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પોસ્ટ શેર કરો. 🙏

ફ્લાય વિંગ્સ ફાઉન્ડેશન તરફથી એક અનોખી આરોગ્ય પહેલ. 🏥સમાજના દરેક વ્યક્તિ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચે, એ જ હેતુ ...
20/08/2026

ફ્લાય વિંગ્સ ફાઉન્ડેશન તરફથી એક અનોખી આરોગ્ય પહેલ. 🏥

સમાજના દરેક વ્યક્તિ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચે, એ જ હેતુ સાથે ગ્રાન્ડ ફ્રી મેગા મેડિકલ ડાયગ્નોસિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધી સર્જિકલ હોસ્પિટલ, શ્વાસ હોસ્પિટલ, ગાંધી નેત્રાલય અને રેફરલ હોસ્પિટલ & CHC, મુન્દ્રાના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.

📅 તારીખ: 23 ઓગસ્ટ 2026, રવિવાર
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી
📍 સ્થળ: રેફરલ હોસ્પિટલ & CHC, મુન્દ્રા – કચ્છ

🏥નિઃશુલ્ક સેવાઓ
✅️જનરલ સર્જરી
✅️આંખોની તપાસ
✅️છાતી અને એલર્જીની તપાસ
✅️જનરલ મેડિસિન અને ર્યુમેટોલોજી
✅️ડેન્ટલ તપાસ

📌નોંધ: જો અગાઉના મેડિકલ રિપોર્ટ્સ અથવા કેસ પેપર્સ હોય તો સાથે લાવશો. ફાસ્ટિંગ કરવાની જરૂર નથી.

સ્વસ્થ મુન્દ્રા તરફ એક મહત્વનું પગલું — આપ પણ જરૂરથી જોડાઓ🙌

Address

Mundra
370421

Telephone

+917359696938

Website

Alerts

Be the first to know and let us send you an email when Flywing Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Flywing Foundation:

Shortcuts

Share

Category