BJYM Mundra City

BJYM Mundra City The Bharatiya Janata Yuva Morcha is the youth wing of the World‘s Largest Political Party Bharatiya Janata Party.

Shri Tejasvi Surya, Member of Parliament from Bangalore South Lok Sabha is the present as well as the youngest president of BJYM.

*નમસ્કાર,**તારીખ 12 જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ મુન્દ્રા શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સેવા વસ્તી માં જઈ ને નાના બાળકો ને પતંગ, દો...
12/01/2023

*નમસ્કાર,*

*તારીખ 12 જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ મુન્દ્રા શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સેવા વસ્તી માં જઈ ને નાના બાળકો ને પતંગ, દોરી, તલ-સિંગ ની ચીક્કી, મમરા ના લાડુ વિતરણ કરાઈ સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતી (યુવા દિવસ) તથા મક્કરસંક્રાંતી ત્યોહાર ની ઉજવણી કરી હતી*

ભારતીય જનતા પાર્ટી - કચ્છ જીલ્લા  "કાર્યકર્તા આભાર સંમેલન"  કચ્છ જીલ્લા માં આવતી તમામ વિધાનસભા ના કાર્યકર્તાઓનો આભાર માન...
27/12/2022

ભારતીય જનતા પાર્ટી - કચ્છ જીલ્લા "કાર્યકર્તા આભાર સંમેલન" કચ્છ જીલ્લા માં આવતી તમામ વિધાનસભા ના કાર્યકર્તાઓનો આભાર માનવા માટે, કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લાના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા પ્રદેશના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં "કાર્યકર્તા આભાર સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું છે તો કાર્યક્રમમાં કચ્છ જીલ્લા, શહેર/તાલુકા, બુથ/પેજ સમિતિ ના સર્વે હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના સર્વે કાર્યકર્તાઓ ને ઉપસ્થિત રહેવા આમંત્રણ. તારીખ : ૨૮/૧૨/૨૦૨૨, બુધવારે સમય : સાંજે ૪:૦૦ કલાકે સ્થળ : ટીન સીટી ગ્રાઉન્ડ, મામલતદાર કચેરી પાસે - ભુજ. કાર્યક્રમ બાદ ભોજન સાથે લઈશું.

*કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “સાંસદ ખેલ સ્પર્ધા” ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન...
20/12/2022

*કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “સાંસદ ખેલ સ્પર્ધા” ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ટીમોએ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.*

*ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ:- ૧૨/૦૧/૨૩, ગુરૂવાર*
*ટુર્નામેન્ટ પ્રારંભ:- ૧૫/૦૧/૨૩, રવિવાર*

*નોંધ:- આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે...*

ભવ્ય વિજય સરઘસ બાદ મુન્દ્રા યુવા મોરચા દ્વારા નવનિયુક્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે નું સન્માન કરાયું હતું..💐✌🏼🙏🏼🚩
10/12/2022

ભવ્ય વિજય સરઘસ બાદ મુન્દ્રા યુવા મોરચા દ્વારા નવનિયુક્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે નું સન્માન કરાયું હતું..💐✌🏼🙏🏼🚩

30/11/2022

Address

Mundra
370421

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Mundra City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Mundra City:

Share