Model Career Centre - Nadiad, Kheda

Model Career Centre - Nadiad, Kheda The Directorate General of Employment and Training (DGE&T), Ministry of Labour and Employment (MoLE) is implementing the National Career Service (NCS) .

24/08/2026
18/08/2026

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા નડિયાદ દ્વારા તારીખ 19/08/2026 ને બુધવારના રોજ જિલ્લા કક્ષાના ઔધોગિક ભરતીમેળાનું આયોજન ડૉ બાબાસાહેબ આંબેડકર ભવન પીજ રોડ, નડિયાદ ખાતે કરવામાં આવ્યું છે.

17/08/2026
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે  જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ખેડા-નડિયાદ તથા મહિલા અને બાળ વિકાસ અધ...
06/08/2026

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ખેડા-નડિયાદ તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી નડિયાદના સંયુક્ત ઉપક્રમે સૂરજબા (યુટીએસ)મહિલા આર્ટસ કોલેજ નડિયાદ ખાતે ખાસ મહિલા રોજગાર મેળાનું તથા સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વરોજગાર, સ્વાવલંબન,સ્ત્રી સશક્તિકરણ, વોકલ ફોર લોકલ જેવા મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તથા કચેરીના યંગ પ્રોફેશનલ દ્વારા મહિલાઓને મહત્તમ રોજગારી પ્રાપ્ત થાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Address

Model Career Centre Nadiad
Nadiad
387001

Alerts

Be the first to know and let us send you an email when Model Career Centre - Nadiad, Kheda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Model Career Centre - Nadiad, Kheda:

Shortcuts

Share