06/08/2026
ખેડા જિલ્લામાં અતિભારે વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી
જિલ્લા કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાયે ત્વરિત સહાયનો નિર્ણય લીધો : માનવ મૃત્યુ, પશુ મૃત્યુ સહિતની અન્ય જાનમાલ હાની અને ઘરવખરી નુકસાન પેટે ત્વરિત સહાય કરી લાખો રૂપિયાનું વળતર ચૂકવ્યુ
CMO Gujarat Collector Kheda DDO KHEDA KHEDA POLICE Gujarat Information