SP KHEDA

SP KHEDA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SP KHEDA, Government Official, Nadiad.

KHEDA DISTRICT POLICE
Government official
Kheda-Nadiad District
(पुलिस अधीक्षक ,खेड़ा नडियाद ज़िल्ला )I I सेवा सुरक्षा शांति I |
www.spkheda.gov.in

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો માટે તા.૦૫/૦૬/૨૦૨૬ થી તા.૧૦/૦૬/૨૦૨૬ દરમ્યાન વિશેષ ડ્રાઇવ.
02/06/2026

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો માટે તા.૦૫/૦૬/૨૦૨૬ થી તા.૧૦/૦૬/૨૦૨૬ દરમ્યાન વિશેષ ડ્રાઇવ.

ATM કાર્ડ બદલી છેતરપીંડી કરતા રીઢા ગુનેગારને ઝડપી પાડતી કપડવંજ ટાઉન પોલીસ!
27/05/2026

ATM કાર્ડ બદલી છેતરપીંડી કરતા રીઢા ગુનેગારને ઝડપી પાડતી કપડવંજ ટાઉન પોલીસ!

ખેડા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં આવનાર તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં ...
27/05/2026

ખેડા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં આવનાર તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

મહુધા પોલીસ સ્ટેશનના મીનાવાડા દશામાં મંદિરમાંથી થયેલ સોનાના આભૂષણોની ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી મુદ્દામાલ સાથે...
23/05/2026

મહુધા પોલીસ સ્ટેશનના મીનાવાડા દશામાં મંદિરમાંથી થયેલ સોનાના આભૂષણોની ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ખેડા-નડિયાદ

“માનસીક અસ્વસ્થ મહિલા સાથે બળાત્કાર કરી, નાસી છુટનાર આરોપીને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી ખેડા જીલ્લા પોલીસ”
23/05/2026

“માનસીક અસ્વસ્થ મહિલા સાથે બળાત્કાર કરી, નાસી છુટનાર આરોપીને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી ખેડા જીલ્લા પોલીસ”

પત્નીની હત્યાને અકસ્માતમાં ખપાવવા માગતા પતિને ઝડપી પત્નિની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી હત્યારા પતિની ધડપકડ કરતી કઠલાલ પોલીસ...
18/05/2026

પત્નીની હત્યાને અકસ્માતમાં ખપાવવા માગતા પતિને ઝડપી પત્નિની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી હત્યારા પતિની ધડપકડ કરતી કઠલાલ પોલીસ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police Vijay Patel

રાહવીર બનો, જીવ બચાવો!ખેડા જિલ્લા પોલીસ દ્વારા અકસ્માતમાં ઘાયલ થનાર ઇસનોને મદદ કરનાર રાહવીરોને સન્માનિત કરવામાં આવ્યા.
14/05/2026

રાહવીર બનો, જીવ બચાવો!
ખેડા જિલ્લા પોલીસ દ્વારા અકસ્માતમાં ઘાયલ થનાર ઇસનોને મદદ કરનાર રાહવીરોને સન્માનિત કરવામાં આવ્યા.

ખેડા જિલ્લા પોલીસની પ્રગતીશીલ પહેલ....
13/05/2026

ખેડા જિલ્લા પોલીસની પ્રગતીશીલ પહેલ....

ખેડા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત પોલીસ પરિવાર અને નાગરિકોના લાભાર્થે નવીન અમુલ પાર્લરનું નડીયાદ ટાઉન અને લ...
11/05/2026

ખેડા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત પોલીસ પરિવાર અને નાગરિકોના લાભાર્થે નવીન અમુલ પાર્લરનું નડીયાદ ટાઉન અને લીંબાસી પોલીસ લાઈન ખાતે શુભારંભ કરવામાં આવ્યું.

ખેડા જિલ્લા પોલીસ પરીવારમાંથી સેવાનિવૃત્ત થતા કર્મચારીઓને સ્મૃતિભેટ આપી સુખમય અને તંદુરસ્ત જીવન માટે શુભકામનાઓ આપવામાં આ...
04/05/2026

ખેડા જિલ્લા પોલીસ પરીવારમાંથી સેવાનિવૃત્ત થતા કર્મચારીઓને સ્મૃતિભેટ આપી સુખમય અને તંદુરસ્ત જીવન માટે શુભકામનાઓ આપવામાં આવી. CMO Gujarat Gujarat Police

Address

Nadiad

Alerts

Be the first to know and let us send you an email when SP KHEDA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SP KHEDA:

Share