19/05/2026
Nakhatrana નગરપાલિકાના પ્રમુખ અને અન્ય મુખ્ય હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ તરીકે વસંતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન સેંધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ, સત્તાપક્ષના નેતા તરીકે સવિતાબેન દરજી અને દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરના નામની જાહેરાત કરાઈ છે. નવી નિમાયેલી આ ટીમને નગરજનો દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે.
Chandansinh Rathod Dharmesh S Keshrani Rajesh Senghani Mitesh Thacker