ITI Nakhatrana

ITI Nakhatrana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITI Nakhatrana, Government Organization, Nakhtrana.

08/08/2020

*ગુજરાત સરકાર દ્ધારા સંચાલિત ITI નખત્રાણામાં વિવિધ ક્ષેત્રોમાં વ્યાવસાયિક તાલીમ મેળવી ઔદ્યોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવાની તેમજ સ્વરોજગારી માટે તાલીમ પ્રાપ્ત કરવાની ઉજ્જવળ તક

આઇ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ઓગસ્ટ – ૨૦૨૦ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-૨૦/૦૮/૨૦૨૦

#ઓનલાઈન ભરેલા ફોર્મ ડોક્યુમેન્ટ સાથે નજીકની કોઈપણ આઈ.ટી.આઈ.માં ફોર્મ દીઠ 50/- ફી સાથે જમા કરાવવાના રહેશે.

#ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ-૨૧/૦૮/૨૦૨૦

🟥આઇ.ટી.આઇ-નખત્રાણા ખાતે ચાલતા વ્યવસાય (ટ્રેડ) ની માહિતી
૧. કોપા (COPA) – તાલીમ – ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૧૦ પાસ
૨. ફિટર – તાલીમ - ૨ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૧૦ પાસ
૩. ઇલેક્ટ્રીશિયન – તાલીમ – ૨ વર્ષ - પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૧૦ પાસ
૪. વાયરમેન – તાલીમ - ૨ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
૫. વેલ્ડર – તાલીમ - ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
૬. મરીન એન્જીનીયરીંગ ટેકનીશિયન – તાલીમ - ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
૭. સ્યુઇંગ ટેકનોલોજી (સિવણ) – તાલીમ - ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
🟥 એડમીશન પ્રક્રીયા માટે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.
(૧) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
(૨) ધોરણ – ૮,૯,૧૦ પાસ માર્કશીટની નક્લ (જે લાગુ પડે તે)
(૩) ધોરણ-૧૦ નું ટ્રાયલ સર્ટિફિકેટ
(૪) જાતિનો દાખલો (સક્ષમ અધિકારીનો)
(૫) આવકનો દાખલો (સક્ષમ અધિકારીનો)
(૬) આઘારકાર્ડ નકલ
(૭) બેન્ક પાસબુક નકલ
(૮) પાસપોર્ટ સાઈઝના ફોટા = ૨ નંગ
(૯) ઉમેદવાર પાસે મોબાઇલ નંબર હોવો આવશ્યક અને ઇ-મેલ આઈડી

આઈ.ટી.આઈ ની મુલાકાત વખતે ઓરીજનલ પ્રમાણ પત્ર સાથે રાખવા, માસ્ક પહેરવું અને સરકારશ્રી ના ધારા ધોરણ મુજબ સોશિયલ ડિસ્ટન રાખવું જરૂરી છે.....

વધુ માહિતી માટે આઇ.ટી.આઇ. નખત્રાણાનો ‍રૂબરૂ સંપર્ક કરવો.
સરનામુ : આઇ.ટી.આઇ.નખત્રાણા, નવા નગરબસ સ્ટેશન સામે, નખત્રાણા-ભુજ હાઇવે, નખત્રાણા-૩૭૦૬૧૫

માહીતી જરૂરીયાત વાળા સુઘી પહોંચાડજો...

Admission Open at ITI Nakhatranaપ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
08/08/2020

Admission Open at ITI Nakhatrana
પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.

25/07/2020

ADMISSION YEAR - 2020-21
INDUSTRIAL TRAINING INSTITUTE - NAKHATRANA (KUTCH)

25/07/2020
પ્રવેશ જાહેરાત વર્ષ - ૨૦૨૦-૨૧ઔદ્યોગિક તાલીમ સંસ્થા - નખત્રાણા (કચ્છ)
25/07/2020

પ્રવેશ જાહેરાત વર્ષ - ૨૦૨૦-૨૧
ઔદ્યોગિક તાલીમ સંસ્થા - નખત્રાણા (કચ્છ)

Inspiring story for young Turks....
26/10/2019

Inspiring story for young Turks....

Shantanu Naidu has been working in Ratan Tata's office for the past year-and-a-half and says the experience is full of learning every minute, every day.

આઈટીઆઈ નખત્રાણા માં એડમિશન લેવા માટેની છેલ્લી સુવર્ણ તક.... ખાસ કરીને ધોરણ 8,9 પાસ ઉમેદવારો એડમિશનનો લાભ લે એ હેતુથી સરક...
04/10/2019

આઈટીઆઈ નખત્રાણા માં એડમિશન લેવા માટેની છેલ્લી સુવર્ણ તક.... ખાસ કરીને ધોરણ 8,9 પાસ ઉમેદવારો એડમિશનનો લાભ લે એ હેતુથી સરકાર શ્રીની પહેલનો લાભ લેવાની અમૂલ્ય તક.....

09/08/2019 ના રોજ આઈટીઆઈ નખત્રાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.. તેમજ વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર બેચ 75...
09/08/2019

09/08/2019 ના રોજ આઈટીઆઈ નખત્રાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.. તેમજ વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર બેચ 75/76 ના તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.. તથા બેચ 77 ના નવા તાલીમાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું

આઈ.ટી.આઈ. નખત્રાણા માટે તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત ...
05/08/2019

આઈ.ટી.આઈ. નખત્રાણા માટે તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂના માં અરજી કરવી.

Address

Nakhtrana
370615

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI Nakhatrana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share