16/07/2021
આજરોજ તારીખ૧૬/૦૭/૨૦૨૧ ના દિને માનનીય સી.આર.પાટીલ સાહેબ ના પ્રદેશ પ્રમુખ ૧ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ખેરગામ તાલુકો મહિલા મોરચા દ્વારા આવનાર ૨૦/૦૭/૨૦૨૧ કાર્યક્રમ ને અનુલક્ષીને આજે ભવાની માતાના મંદિર ના હોલ માં જવેરા વાવીને કાર્યક્રમની શરૂઆત કરી છે