Mukesh Agrawal

Mukesh Agrawal Self-motivated, passionate and ardent social worker who is keen for the social welfare & services to the community and its development.

30/09/2022
જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી એવા આઝાદીના ઘડવૈયા અને ક્રાંતિકારીઓને શત શત નમન.
23/03/2021

જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી એવા આઝાદીના ઘડવૈયા અને ક્રાંતિકારીઓને શત શત નમન.

શ્રી કિરીટભાઇ પટેલ (સેનેટ મેમ્બર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત) અને શ્રી અશોકભાઈ પટેલ (આચાર્યશ્રી,જાગૃતિ વિદ્ય...
23/03/2021

શ્રી કિરીટભાઇ પટેલ (સેનેટ મેમ્બર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત) અને શ્રી અશોકભાઈ પટેલ (આચાર્યશ્રી,જાગૃતિ વિદ્યાલય, રૂમલા અને નવસારી જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ) તેઓએ આજ રોજ અગ્રવાલ કૉલેજ કેમ્પસ, નવસારી ખાતે આવી શ્રી મુકેશભાઈ અગ્રવાલને નવસારી વિજપોર નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ તેમજ શાસક પક્ષના નેતા તરીકે મારી પસંદગી થવા બદલ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી.

S.S. Agrawal Group of Colleges has organized a blood donation & free health check-up camp on the 16 March, Tuesday celeb...
14/03/2021

S.S. Agrawal Group of Colleges has organized a blood donation & free health check-up camp on the 16 March, Tuesday celebrating birthday of Shri C.R. Patil ji.

27/02/2021

નવસારી વિજલપોર નગરપાલિકા વોર્ડ નંબર ૫ ના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા શિક્ષિત અને ઉત્સાહી લોકપ્રિય ઉમેદવાર મુકેશભાઈ અગ્રવાલ, લોકેશભાઈ આહીર જયશ્રીબેન પટેલ અને હેતલબેન પટેલ ને લોકોનુ ભવ્ય સમર્થન

ભાજપની તો એક જ વાત શાંતિ, સલામતી અને વિકાસ. નવસારી-વિજલપોર નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ ના વોર્ડ નંબર-૦૫ ના ભાજપના ઉમેદવાર જયશ્...
27/02/2021

ભાજપની તો એક જ વાત શાંતિ, સલામતી અને વિકાસ. નવસારી-વિજલપોર નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ ના વોર્ડ નંબર-૦૫ ના ભાજપના ઉમેદવાર જયશ્રીબેન અરવિંદભાઈ પટેલ ક્રમ નંબર- ૦૧, મુકેશભાઈ સુરેશભાઈ અગ્રવાલ ક્રમ નંબર- ૦૫, લોકેશકુમાર ભીખુભાઈ આહીર ક્રમ નંબર-૦૬ અને હેતલબેન નિલેશકુમાર પટેલ ક્રમ નંબર- ૦૮ ને આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજયી બનાવો.

24/02/2021

કબીલપોર-ચોવીસી વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યો સિદ્ધ કરનાર મુકેશભાઈ સુરેશભાઈ અગ્રવાલના સથવારે કબીલપોર -ચોવીસીને વિકાસના પંથ પર આગળ વધારીયે.

અમે નવસારી ના, નવસારી અમારું ના નારા સાથે સતત કાર્યરત એવા વોર્ડ નં. ૫ ના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ સુરેશભાઈ અગ્રવાલ, લોકેશ...
24/02/2021

અમે નવસારી ના, નવસારી અમારું ના નારા સાથે સતત કાર્યરત એવા વોર્ડ નં. ૫ ના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ સુરેશભાઈ અગ્રવાલ, લોકેશકુમાર ભીખુભાઈ આહીર, હેતલબેન નિલેશકુમાર પટેલ અને જયશ્રીબેન અરવિંદભાઈ પટેલને, આપનો કિંમતી મત આપી વિજયી બનાવો.
મારો મત કબીલપોર વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યો સિદ્ધ કરનાર ને. મારો મત ભાજપ ને.

કબીલપોર-ચોવીસીના તમામ નાગરિકોના સાથ, સંગાથના સથવારે નવસારી-વિજલપોર વોર્ડ નં. 5 માટે મ્યુનિસિપલ કાઉન્સિલરનું ટિકિટ ફોર્મ ...
27/01/2021

કબીલપોર-ચોવીસીના તમામ નાગરિકોના સાથ, સંગાથના સથવારે નવસારી-વિજલપોર વોર્ડ નં. 5 માટે મ્યુનિસિપલ કાઉન્સિલરનું ટિકિટ ફોર્મ ભરતા આનંદની લાગણી અનુભવુ છું.
આપનુ સમર્થન મને સમાજસેવા માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બનતુ રહેશે.

Submitting the ticket nomination form of Municipal Councillor for Navsari Vijalpore NagarPalika word no 5.
26/01/2021

Submitting the ticket nomination form of Municipal Councillor for Navsari Vijalpore NagarPalika word no 5.

The main hope of any nation lies in the proper education of its youth.Mukesh Agrawal
25/01/2021

The main hope of any nation lies in the proper education of its youth.
Mukesh Agrawal

Address

Kabilpore
Navsari
396424

Website

Alerts

Be the first to know and let us send you an email when Mukesh Agrawal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category