07/08/2026
✨ નવસારીમાં હોલિસ્ટિક હીલિંગનું એક નવું કેન્દ્ર – Atmantan Reiki Healing & Meditation Center ✨
અત્યંત આનંદ સાથે જણાવવાનું કે હવે Atmantan Reiki Healing & Meditation Center નવસારીમાં આપની સેવા માટે શરૂ થઈ ગયું છે. 🙏💜
જો તમે તણાવ, ચિંતા, ઊંઘની સમસ્યા, ભાવનાત્મક અસંતુલન, નકારાત્મકતા, લાંબા સમયથી ચાલતી શારીરિક તકલીફો (Chronic Disorders) અથવા જીવનમાં શાંતિ અને સંતુલનની શોધમાં હોવ, તો એકવાર હોલિસ્ટિક હીલિંગનો અનુભવ જરૂર કરો.
અમારી સેવાઓ:
🌿 Reiki Healing
🧘 Meditation
✨ Energy Healing
🔮 Tarot Reading
💜 Mind • Body • Soul Healing
રીકી હીલિંગ શરીરની સ્વાભાવિક ઉપચાર પ્રક્રિયાને પ્રોત્સાહન આપી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે સંતુલન સ્થાપિત કરવામાં સહાયક બની શકે છે.
📍 સરનામું:
102, Sachi Arcade, Nr. Prajapati Ashram, Navsari
📲 વધુ માહિતી અને અપડેટ્સ માટે Instagram પર જોડાઓ:
નવસારીના તમામ મિત્રો તથા અમારા તમામ અનુયાયીઓને હાર્દિક આમંત્રણ. આવો, હીલિંગ અને મેડિટેશનની શક્તિનો અનુભવ કરો અને તમારા જીવનમાં આરોગ્ય, શાંતિ અને સકારાત્મક પરિવર્તન તરફ એક સુંદર પગલું ભરો. 🌸