Vastral Ward Congress

Vastral Ward Congress piyush padhiyar

 #જાહેર_આમંત્રણ, ોર્ડ_કોગ્રેસ  મતવિસ્તાર નું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઉદ્ધઘાટન પ્રસંગે સૌ મિત્રોને હાર્દિક આમંત્રણ છે.ઓઢવ...
15/04/2026

#જાહેર_આમંત્રણ,

ોર્ડ_કોગ્રેસ મતવિસ્તાર નું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઉદ્ધઘાટન પ્રસંગે સૌ મિત્રોને હાર્દિક આમંત્રણ છે.

ઓઢવ કોગ્રેસ ઉમેદવાર
✋ કપિલ દેસાઈ
✋ અવની ચૌહાણ
✋ પ્રવિણભાઈ પરમાર
✋ સુરેખાબેન ચૌધરી
​"ઓઢવના ઉજ્જવળ ભવિષ્ય માટે, કોંગ્રેસની આખી પેનલને વિજયી બનાવો."

13/04/2026
જ્યારે જરૂર હતી ત્યારે –સત્તા વગર પણ એક અવાજ પર તમારી વચ્ચે હાજર રહ્યાસેવા પદથી નહીં, સંકલ્પથી કરી વચનો આપવું સરળ છે,પણ ...
12/04/2026

જ્યારે જરૂર હતી ત્યારે –સત્તા વગર પણ એક અવાજ પર તમારી વચ્ચે હાજર રહ્યા

સેવા પદથી નહીં, સંકલ્પથી કરી વચનો આપવું સરળ છે,પણ વર્ષો સુધી લોકો વચ્ચે રહીને કામ કરવું – એ સાચો વિશ્વાસ જીતે છે.

તમારો વિશ્વાસ શબ્દો થી નહીં, કામથી કમાવ્યો છે

અવનીબેન ચૌહાણ કપિલભાઈ દેસાઈ. પ્રવિણભાઈ પરમાર સુરેખાબેન ચૌધરી 40 ઓઢવ વોર્ડ કોગ્રેસ

હવે તમારી વારી છે, મત આપો કામને, મત આપો કોંગ્રેસ ને.

“વચન નહિ, હવે કામ બતાવશું કોંગ્રેસ સાથે વિકાસ વધારીશુ ‘’વોર્ડ નં. 40 ઓઢવ કોંગ્રેસ ની પેનલ ને મત આપી અપાવી વિજય બનાવશો......
12/04/2026

“વચન નહિ, હવે કામ બતાવશું
કોંગ્રેસ સાથે વિકાસ વધારીશુ ‘’

વોર્ડ નં. 40 ઓઢવ કોંગ્રેસ ની પેનલ ને મત આપી અપાવી વિજય બનાવશો...

વસ્ત્રાલ વોર્ડ થી કોગ્રેસ ના ઉમેદવારશ્રી વિજયભાઈ દરજી ટીકીટ મળવા બદલ હાર્દિક શુભકામનાઓ!અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીવિજયી ...
12/04/2026

વસ્ત્રાલ વોર્ડ થી કોગ્રેસ ના ઉમેદવાર
શ્રી વિજયભાઈ દરજી ટીકીટ મળવા બદલ હાર્દિક શુભકામનાઓ!
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી
વિજયી ભવ:
સમસ્ત દરજી સમાજ
આપની જીતની કામના કરે છે.

વસ્ત્રાલ વોર્ડ માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો એ નામાંકન ભર્યું.આ અવસરે સ્થાનિકો તથા કોંગ્રેસના ન્યાય યોદ્ધાઓ...
12/04/2026

વસ્ત્રાલ વોર્ડ માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો એ નામાંકન ભર્યું.

આ અવસરે સ્થાનિકો તથા કોંગ્રેસના ન્યાય યોદ્ધાઓની ઉપસ્થિતિ વચ્ચે લોકશાહીનો આ પવિત્ર ક્ષણ વધુ ગૌરવપૂર્ણ બન્યો.

પ્રજાના આશીર્વાદ, વિશ્વાસ અને સ્નેહ સાથે બદલાવ લાવવાનો અડગ સંકલ્પ કર્યો

ગટરનો પ્રશ્ન-હવે તરત સમાધાન!"સાચું કામ, કોગ્રેસનું નામ" #ભાજપનીનિષ્ફળતા      #ગુજરાત  #કોંગ્રેસ
09/04/2026

ગટરનો પ્રશ્ન-હવે તરત સમાધાન!

"સાચું કામ, કોગ્રેસનું નામ"

#ભાજપનીનિષ્ફળતા #ગુજરાત #કોંગ્રેસ

પંજો પાવરમાં કમળ કાદવમા
02/04/2026

પંજો પાવરમાં કમળ કાદવમા

01/04/2026

સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીનો શંખનાદ

હવે જન ગર્જના બાકી છે,

અમદાવાદમાં બદલાવની
લહેર જાગી છે

કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોનો મજબૂત આધાર છે

ધન્યધરા અમદાવાદની
પરિવર્તનની નવી ક્રાંતિ માટે તૈયાર છે

ચાલો ગાંધીનગર.... ચાલો ગાંધીનગર....સરકારી નોકરીઓમાં ખાલી પદો ઉપર કાયમી ભરતીની માંગ સાથે "જન સત્યાગ્રહ".તારીખઃ 08 સપ્ટેમ્...
05/09/2025

ચાલો ગાંધીનગર.... ચાલો ગાંધીનગર....

સરકારી નોકરીઓમાં ખાલી પદો ઉપર કાયમી ભરતીની માંગ સાથે "જન સત્યાગ્રહ".

તારીખઃ 08 સપ્ટેમ્બર 2025, સોમવાર
સમય: સવારે 10.00 કલાકે
સ્થળ: ગાંધીનગર

તાનાશાહી સરકાર સામે ગુજરાતની જનતાના હક અધિકારની લડાઈ લડવા, લોકતંત્ર બચાવવા સાથે જોડાઓ.



ચાલો ગાંધીનગર...ચાલો ગાંધીનગર...ચાલો ગાંધીનગર...દારૂ જુગારના અડ્ડાઓ અને ગુંડારાજ સામે..."જન સત્યાગ્રહ"તાનાશાહી સરકાર સામ...
05/09/2025

ચાલો ગાંધીનગર...
ચાલો ગાંધીનગર...
ચાલો ગાંધીનગર...

દારૂ જુગારના અડ્ડાઓ અને ગુંડારાજ સામે...

"જન સત્યાગ્રહ"

તાનાશાહી સરકાર સામે ગુજરાત ની જનતા ના હક્ક અધિકાર ની લડાઈ લડવા, લોકતંત્ર ને બચાવવા સાથે જોડાઓ...

તારીખ : 8 સપ્ટેમ્બર 2025
સોમવાર
સમય : સવારે 10 કલાકે...

વોટ ચોર, ગાદી છોડવોટર અધિકાર જનસભાલોકશાહી બચાવવાની લડતમાં સહભાગી થવા આહવાનતારીખ : ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ , રવિવારસમય : બપોરે ૩:૦૦...
26/08/2025

વોટ ચોર, ગાદી છોડ
વોટર અધિકાર જનસભા
લોકશાહી બચાવવાની લડતમાં સહભાગી થવા આહવાન

તારીખ : ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ , રવિવાર
સમય : બપોરે ૩:૦૦ કલાકે
સ્થળ : અમદાવાદ

Address

Odhav

Website

Alerts

Be the first to know and let us send you an email when Vastral Ward Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share