18/07/2026
છાત્રોની ગૂંજ
છાત્રોની ગૂંજ માત્ર એક અભિયાન નથી,
તે દરેક વિદ્યાર્થીના હક અને અવાજનું પ્રતીક છે.
શિક્ષણ, રોજગાર અને ન્યાય માટેનો સંકલ્પ છે.
ચાલો, એક થઈને પરિવર્તનનો અવાજ બનીએ.
છાત્રોની ગૂંજ – એક અવાજ, બદલશે ભવિષ્ય!
તારીખ:- ૨૦/૦૭/૨૦૨૬
સમય:- સાંજે ૪:૦૦ વાગે
સ્થળ:- શહીદવીર મંગલપાંડે હૉલ ઓઢવ અમદાવાદ