Arts and Commerce College Olpad

Arts and Commerce College Olpad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arts and Commerce College Olpad, Public & Government Service, Hathisa Road, Near ITI & Seva Sadan, Olpad.

Arts and Commerce College Olpad માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરતા કોલેજના હોદ્દેદારર્શ્રીઓ અને  સ્ટાફમિત્રો તથા વિદ્ય...
05/06/2024

Arts and Commerce College Olpad માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરતા કોલેજના હોદ્દેદારર્શ્રીઓ અને સ્ટાફમિત્રો તથા વિદ્યાર્થીઓ...

આઝાદી કા અમૃત મોહોત્સવ -2023 નિમિત્તે ઓલપાડ કૉલેજમાં રંગોલી કાર્યક્રમ
14/08/2023

આઝાદી કા અમૃત મોહોત્સવ -2023 નિમિત્તે ઓલપાડ કૉલેજમાં રંગોલી કાર્યક્રમ

બી.કોમ.સેમે.-૩ના પ્રવેશ તા.૨૦-૭-૨૦૨૦ થી તા.૨૨-૭-૨૦૨૦ સુધીમાં કોલેજની વેબસાઈટ www.olpadcollege.org.in પર જઈ ઓનલાઈન રજીસ્ટ...
20/07/2020

બી.કોમ.સેમે.-૩ના પ્રવેશ તા.૨૦-૭-૨૦૨૦ થી તા.૨૨-૭-૨૦૨૦ સુધીમાં કોલેજની વેબસાઈટ www.olpadcollege.org.in પર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. સ્ટેસ્ટિકસ વિષય લેવા માટે યુનિ. પરીક્ષામાં બન્ને સેમે.માં ૧૦૦ માંથી ૪૦ માર્કસ આવેલ હોવા જોઈએ. કોઈ મુશ્કેલી જણાય તો મો.નં.9510786203 નો સંપર્ક કરવો.

પ્રથમ વર્ષ બી.એ.(F.Y.B.A)અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ કાર્યક્ર્મશૈક્ષણિક વર્ષ:૨૦૨૦-૨૧            ધોરણ ૧૨ (HSC) પાસ કરેલ વ...
06/07/2020

પ્રથમ વર્ષ બી.એ.(F.Y.B.A)અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ કાર્યક્ર્મ
શૈક્ષણિક વર્ષ:૨૦૨૦-૨૧

ધોરણ ૧૨ (HSC) પાસ કરેલ વિદ્યાર્થીઓએ કોલેજના પ્રથમ વર્ષ બી.એ.( F.Y.B.A)માં પ્રવેશ મેળવવા માટે કોલેજની વેબસાઇટ www.olpadcollege.org.in પર જઇ ઓનલાઇન એડમીશન ટેબમાં અરજી કરવાની રહેશે. પ્રોસેસીંગ ફી રૂ.૧૦૦/- ડેબીટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ /યુ.પી.આઇ / નેટ બેંકીગ મોબાઇલ થી ઓનલાઇન ભર્યા પછી આઇ.ડી અને પાસવર્ડ ઓનલાઇન મેળવીને કોલેજની વેબસાઇટ પર આવેલ લિંકમાં જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી ફોર્મ ભરી સબમીટ કરવું.ત્યાર પછી કોલેજ તેને વેરીફિકેશન કરી મેસેજ મોકલશે પછી જ કોલેજની ફી ડેબીટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ /યુ.પી.આઇ / નેટ બેંકીગ મોબાઇલ ભરવાની રહેશે.F.Y.B.COMમાં પ્રવેશ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરવાની રહેશે.યુનિવર્સિટી ઓલપાડ કોલેજમાં પ્રવેશ ફાળવે ત્યાર પછી કોલેજની વેબસાઇટ પર જઇને આ જ પ્રક્રિયાથી ઓનલાઇન પ્રવેશ મેળવવાનો રહેશે. કોલેજ વિશેની માહિતી પુસ્તિકા(Prospectus) કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.

Your description

ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ) પછી B.A. / B.Com. અભ્યાસક્ર્મમાં ઓનલાઇન પ્રવેશ કાર્યક્ર્મ શૈક્ષણિક વર્ષ -૨૦૨૦-૨૧
18/06/2020

ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ) પછી B.A. / B.Com. અભ્યાસક્ર્મમાં ઓનલાઇન પ્રવેશ કાર્યક્ર્મ શૈક્ષણિક વર્ષ -૨૦૨૦-૨૧

શ્રી સુરત જીલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ & શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટ્સ કોલેજ, ઓલપાડ ઇતિહાસ વર્તુળ આયોજીતGeneral...
22/05/2020

શ્રી સુરત જીલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ & શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટ્સ કોલેજ, ઓલપાડ ઇતિહાસ વર્તુળ આયોજીત
General Knowledge Quiz Competition

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfmYyx4mjJSy3e8WcbF0obf2kaN4mqtMMkGmeHEAtCFi8D5pg/viewform?usp=sf_link

વિદ્યાર્થીમિત્રો અને સહકાર્યકરોને ભાગ લેવા પ્રેરણા આપશો.

ઘરે રહો, સલામત રહો

*ખાસ સૂચનાઓ : *
૧. ક્વિઝના બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
૨. દરેક પ્રશ્નોના ગુણ ૧ માર્ક તરીકે ગણવામાં આવેલ છે.
૩. આ ક્વિઝમાં 50% કે તેથી વધુ ગુણ મેળવનારને જ ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.
૪. દરેક વ્યક્તિ માત્ર એક જ વાર ક્વિઝ આપી શકે છે.
૫. ફક્ત તમારા મેઈલ એકાઉન્ટથી જ લોગીન કરો આ ઈ મેઈલ તે છે જ્યાં તમે તમારું ઇ પ્રમાણપત્ર પ્રાપ્ત કરશો.

શ્રી સુરત જીલ્લા સહકારી બેંક આર્ટસ & શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ કોમર્સ કોલેજ, ઓલપાડ આયોજીત COVID-19 ઓનલાઈન જનજાગૃતિ ક્...
15/05/2020

શ્રી સુરત જીલ્લા સહકારી બેંક આર્ટસ & શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ કોમર્સ કોલેજ, ઓલપાડ આયોજીત COVID-19 ઓનલાઈન જનજાગૃતિ ક્વિઝ સ્પર્ધા

12/05/2020

COVID KIRAN ફેસબુક લાઈવ પર થતા પ્રોગ્રામ લાઈવ દર્શાવવા બાબત.

Additional Exam March-2020
07/03/2020

Additional Exam March-2020

શ્રી પી. કે. દેસાઇ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઓલપાડમાં આંતર રાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી તા.૦૭-૦૩-૨૦૨...
07/03/2020

શ્રી પી. કે. દેસાઇ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઓલપાડમાં આંતર રાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી તા.૦૭-૦૩-૨૦૨૦ના રોજ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
આચાર્યશ્રી ડૉ. ઈશ્વરભાઈ એમ. પટેલના અધ્યક્ષપણા હેઠળ તેમજ કૉલેજના વિમેન્સ સેલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આચાર્યશ્રી ડૉ. ઈશ્વરભાઈ પટેલે વિશ્વ મહૈલા દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું હતું કે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક તેમજ આર્થિકક્ષેત્રે મહિલાઓને સ્વ-વિકાસની સમાન તકો મળે એ હેતુથી મહિલા શસક્તિકરણના ભાગરૂપે આંતર રાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કોલેજમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦% જેટલી સંખ્યા વિદ્યાર્થિઓની છે અને કોલેજનું સંચાલક મંડળ, આચાર્યશ્રી, અધ્યાપકો તેમજ વહીવટી કર્મચારીઓ પણ વિદ્યાર્થિનીઓને સતત પ્રોત્સાહિત કરે છે તેમજ બહેનોને લગતી સમસ્યાઓનું તુરંત નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
એન.સી.સી. રિપબ્લિક ડે ની પરેડમાં સતત બીજા વર્ષે પણ કોલેજમાંથી પસંદગી પામનાર વિદ્યાર્થિનીઓ સીનિયર અન્ડર ઓફિસર પટેલ દિયા તેમજ ગરીબ મિનાક્ષીને આચાર્યશ્રી તેમજ ઓફિસ સુપ્રિન્ટેન્ડનશ્રી યોગેશભાઈ અડાજણિયા દ્વારા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આચાર્યશ્રી તેમજ ઉપસ્થિત કમિટીના સભ્યો દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રગતિના પંથે આગળ વધતા રહે એવી શુભેચ્છા આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં આચાર્યશ્રી, કોલેજનો તમામ મહિલા સ્ટાફ, વા.પ્રિન્સિપલશ્રી આર.બી.ઢિમ્મર, એન.સી.સી. ઓફિસરશ્રી જે. એમ. રાણા અને એન.એસ.એસ. ઓફિસરશ્રી ડૉ. રમેશભાઈ માછી, શ્રી નિલેશભાઈ પટેલ, તમામ મહિલા સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. ગીતાબેન ગરાસીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા. રીતાબેન પતેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આંતરીક મૂલ્યાંકન કસોટી માર્ચ-૨૦૨૦
29/02/2020

આંતરીક મૂલ્યાંકન કસોટી માર્ચ-૨૦૨૦

Address

Hathisa Road, Near ITI & Seva Sadan
Olpad
394540

Alerts

Be the first to know and let us send you an email when Arts and Commerce College Olpad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Arts and Commerce College Olpad:

Share