Aam Aadmi Party Paddhari

Aam Aadmi Party  Paddhari To Get Full Swaraj in True Sense,and a Better india

હાલો ભજન કીર્તન કરવા
12/07/2025

હાલો ભજન કીર્તન કરવા

66ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં  પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્રારા      ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ...
21/04/2022

66ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્રારા
ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ જીલ્લા પ્રમૂખ તેજસ ગજીપરા સાગર પાભર વિધાનસભા પ્રભારી સંજય ભટાશણાં માર્ગ દર્શન મુજબ તાલુકા પ્રમુખ શ્રી મહિપાલસિંહ જાડેજા ની આગેવાની માં મેટોડા સરપદડ ગામની મુલાકાત લઈ સભ્ય નોંધણી કરવામાં આવી હતી તાલુકા ઉપ પ્રમુખ મનસુખભાઈ ચોવટિયા તાલુકા મંત્રી હરપાલસિંહ જાડેજા જયંતીભાઈ રાણપરિયા પ્રદીપ દાફડા તમામ કાર્યકર્તા હાજર રહ્યા હતાં

         66ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં  પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્રારા ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્ર...
19/04/2022

66ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્રારા ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ જીલ્લા પ્રમૂખ તેજસ ગજીપરા સાગર પાભર વિધાનસભા પ્રભારી સંજય ભટાશણાં માર્ગ દર્શન મુજબ તાલુકા પ્રમુખ શ્રી મહિપાલસિંહ જાડેજા ની આગેવાની માં મોટાં રામપર જીલરીયા ગામની મુલાકાત લઈ સભ્ય નોંધણી કરવામાં આવી હતી તાલુકા ના કાર્યકર સંજય ગઢીયા જયેશ તળપદા હરપાલસિંહ જાડેજા હરસુખ મુંગરાં રમેશભાઈ હાપલીયા યુવા પ્રમુખ કિશોરસિંહ જાડેજા વિક્રમભાઈ બોરીચા રામજી બુશા તેમજ તમામ કાર્યકર્તા હાજર રહ્યા હતાં

19/04/2022


આમ આદમી પાર્ટી પડધરી દ્રારા ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ ને આમ આદમી પાર્ટી મા જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યાર બાદ તેમનું ...
19/04/2022

આમ આદમી પાર્ટી પડધરી દ્રારા ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂ ને આમ આદમી પાર્ટી મા જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યાર બાદ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તે દરમ્યાન પડધરી તાલુકા ટીમ સાથે ની યાદગાર તસ્વીર

આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઇટાલિયારાજકોટ જિલ્લા ના મહામંત્રી કલ્પેશભાઈ વૈષ્ણવરાજકોટ શહેરના સંગ...
17/04/2022

આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઇટાલિયા
રાજકોટ જિલ્લા ના મહામંત્રી કલ્પેશભાઈ વૈષ્ણવ
રાજકોટ શહેરના સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભૂવા
રાજકોટ શહેરના મહામંત્રી સંજય સિંહ વાઘેલા ની શુભેચ્છા મુલાકાત
જય હિન્દ
જય ભારત

16/04/2022

અંધ ભક્તો કહેછે કે આપ બધું ફ્રી આપે છે કે તો હિમાચલ માં ભાજપ સુ મંજીરા વગાડે છે જાહેરાતો કરીને ફ્રી ની🤭🤭😃😃 આતો ખાલી ધ્યાન માટે

13/04/2022

ગુજરાત સરકાર ની ૨૭ વર્ષ નાં શાસન ની નિષ્ફળ તા દર્શાવતું પેપર માત્ર ૧૬ જીલ્લા માં કામગીરી ૧૦૦%અને ગુજરાતમાં ૯૪%તો બાકીના ૧૭જીલ્લાની કામગીરીમાં ૨૭વર્ષ લાગશે?

12/04/2022

મનિષ સિસોદિયા સાચું કહેતા હતા કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભાજપાના નેતાઓને પેહલા શીખવાડવાની જરૂર છે.😀😀😀😜

આજ રોજ ખોખરી મુકામે શ્રી મદ ભાગવત્ સપ્તાહ મા હાજરી આપી કથાનું શ્રવણ કર્યુ આશીર્વાદ લીધા ત્યાં મારું સન્માન કર્યુ તે બદલ ...
12/04/2022

આજ રોજ ખોખરી મુકામે શ્રી મદ ભાગવત્ સપ્તાહ મા હાજરી આપી કથાનું શ્રવણ કર્યુ આશીર્વાદ લીધા ત્યાં મારું સન્માન કર્યુ તે બદલ આભાર માનું છુ 🙏🙏

Address

Paddhari

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Paddhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category