Dr RN Patel

Dr RN Patel Government of Gujarat employees

12/04/2025
07/08/2024

कर्तव्य में लापरवाही
और
बेईमानी से काम करने वालों को भी पूरा वेतन मिलता है।

लेकिन जो पूरी निष्ठा
और
विश्वास के साथ काम करता है.
उसे अतिरिक्त आनंद एवं आत्मसंतुष्टि मिलती है।

भले ही यह उसकी सेवापुस्तिका में दर्ज नहीं है लेकिन प्रकृति उसे अपनी सेवापुस्तिका में जरूर दर्ज करती है।

🔸 ખંભાલીયા નગરપાલિકામાં માટે ભરતી 2024https://bit.ly/3yfGiKR🔸 નવસારી નગરપાલિકામાં માટે ભરતી 2024https://bit.ly/3yg0nka🔸 ...
28/07/2024

🔸 ખંભાલીયા નગરપાલિકામાં માટે ભરતી 2024
https://bit.ly/3yfGiKR

🔸 નવસારી નગરપાલિકામાં માટે ભરતી 2024
https://bit.ly/3yg0nka

🔸 પાટણ નગરપાલિકા ભરતી 2024
https://bit.ly/3LFjVBN

🔸 વલભીપુર નગરપાલિકામાં માટે ભરતી 2024
https://bit.ly/3WEU9Ug

🔸 નડિયાદ નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/3WDjv55

🔸 ગોધરા નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/4dlCCWG

🔸 માણસા નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/3WFkxgZ

🔸 કરજણ નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/3y6nJc7

🔸 છોટાઉદેપુર નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/4dbtSmg

🔸 લુણાવાડા નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/3ydUvbe

🔸 રાજપીપળા નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/3WBR9YR

🔸 મેહસાણા નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/3Wky4ZX

🔸 મોડાસા નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/4c2esPS

🔸 હિમતનગર નગરપાલિકા માટે ભરતી 2024
https://bit.ly/3y6ZGtA

Khambhaliya Nagarpalika (Khambhaliya Nagarpalika Recruitment 2024) has published an Advertisement for Various Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process...

27/03/2024

માણસ મુસીબતો થી નથી હારતો.
મુસીબતો માં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે
ત્યારે એ હારી જાય છે..

मनुष्य विपत्ति से नहीं हारता।
मुसीबत के समय जब अपने ही साथ छोड़ देते हैं
तब इंसान हार जाता है।

Man does not lose from adversity.
In times of trouble, when one's own people leave one's side, one loses.

17/09/2023
17/09/2023

આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મ દિવસની શુભકામનાઓ

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં...
05/09/2023

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં.

સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકીય અને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ સમાન ભારતીય જનતા પાર્ટીના સરળ અને કાયમ પ્રજા લક્ષી કાર્યો ક...
04/09/2023

સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકીય અને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ સમાન ભારતીય જનતા પાર્ટીના સરળ અને કાયમ પ્રજા લક્ષી કાર્યો કરવામાં તત્પર એવા
સાંસદશ્રી પરબતભાઇ પટેલ સાહેબશ્રી ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા,
પરમ કૃપાળુ પરમાત્મા તેઓને દીર્ઘાયુ અને નિરોગી જીવન આપે તથા પ્રજાના અવિરત સેવા કાર્યો કરવાની અતુટ શક્તિ આપે એવી ખરા મનથી પ્રાથના

Address

E-2, Government Polytechnic Staff Qtrs
Palanpur

Telephone

+919909468966

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr RN Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr RN Patel:

Share